________________
૧૧
પૂર્વ રંગ ખંડેરે ઉપરથી માલૂમ પડી આવે છે. શ્રીમાલ વિદ્યાનું ધામ હતું. અનેક વિદ્યાશાળાઓમાં વિવિધ શાસ્ત્રોને અભ્યાસ ત્યાં થતે. સાહિત્ય, ધર્મશાસ્ત્ર, અને ખગોળશાસ્ત્ર જેવાં વિજ્ઞાનશાસ્ત્રોને પણ આ નગર પિષણ આપતું. ભિન્નમાલની જાહોજલાલી વિક્રમના ૧૧ મા સૈકાના આરંભ સુધી હતી. ત્યારપછી ભીમસેન નામે રાજાના સમયે ૧૮૦૦૦ ગુજરેએ ભિન્નમાલા છોડ્યું. શ્રીમાલપુરાણના અભિપ્રાય, વિ. સં. ૧૨૦૩ માં શ્રીએ શ્રીમાલને ત્યાગ કર્યો.
વલભી અને શ્રીમાલ ભાગ્યાં—અને તેમની ભવ્યતાના, કીર્તિને અને વિદ્યાના અંશે ધીમે ધીમે અણહિલવાડમાં આવ્યા. વિન્સેટ સ્મિથના અભિપ્રાયે : “After the overthrow of Valabhi, its place as the chief city of Western India was taken by Anhilwad, which retained that honour until the fifteenth century, when it was superseded by Ahnmedabad.”૧૧ભિન્નમાલના વિનાશ પછીની સ્થિતિ માટે એ ગેઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે : “An important result of this abandonnient of Bhinnamala was. the transfer of overlordship from Bhinnamala to Anhilavada."92
૧૧. Vincent Smith : Early History of India : P. 314–315.
23. Bombay Gazeteer : Vol. I, Part i. 'History of Gujarata' P. 469.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org