________________
૧૦
હેમસમીક્ષા હોય એ સંભવિત છે. એ ભિલ્લમાલના રાજાઓ એક મતેચાપ અને બીજે મતે ગૂર્જરે હવા સંભવ છે. ભિન્નમાલનાં ખંડેરે આબુની ગિરિમાલાની પશ્ચિમે પંદર માઈલને છે. આવેલાં છે. વલભીથી, કનિંગહામના મતે, ૩૦૦ માઈલ છેટે ભિન્નમાલ આવેલું છે. યુઆન–સ્વાંગ વિ. સં. ૬૯૬ માં આ નગરમાં આવ્યો હતો. એ ચીની મુસાફર ભિન્નમાલને ગુજરેની રાજધાની કહે છે. સરસ્વતીમાહાભ્ય, પ્રભાવકચરિત વગેરે આ પ્રસિદ્ધ નગરનાં તેજસ્વી વર્ણને આપે છે. યુઆન–સ્વાંગના વર્ણન પ્રમાણે છ માઈલને તે તેને ઘેરાવો હતો અને વસ્તી અત્યંત ઘાડી હતી. મહાકવિ માઘ તે નગરમાં થઈ ગયો. પ્રખ્યાત વણિક–જેમકે શ્રીમાલી, પરવાડ વગેરેનું તે નિવાસસ્થાન હતું. પ્રખ્યાત ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્ત ભિલ્લમાલકાચાર્ય કહેવાતા હતા. વિ. સં. ૯૬૨માં જૈન મુનિ સિદ્ધર્ષિએ “ઉપમિતિભવપ્રપંચકથા' આ નગરમાં લખી હતી. ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા” નામે પ્રાકૃત ભાષામાં કથા અહીં જ નિવાસ કરી પૂરી કરી હતી. પ્રસિદ્ધ જૈનાચાર્ય યાકિનીસૂનુ હરિભદ્રસૂરિને વિહાર આ નગરમાં ઘણું વાર.
તે; અને તેમણે પોરવાડને પિતાના ઉપદેશથી જેનધર્મમાં આપ્યા. શ્રીમાલમાં–સરસ્વતીમાતાઓને આધારે– જૈનધર્મનો પ્રચાર સારે હતે. યુઆન–સ્વાંગના કથન પ્રમાણે બૌદ્ધધર્મનો પણ કાંઈક પ્રચાર આ નગરમાં ખરે. અન્ય ધર્મોને પ્રચાર આ નગરમાં હતો જ, અને તે તેનાં
20. Watters : Yuan-Chwang : Vol. II, P, 249: Ku-che-lo=ગૂર્જરપ્રદેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org