________________
પૂર્વરાગ થઈ9 વિ. સં. ૫૧૦ માં દેવર્કિંગણુ ક્ષમાશ્રમણના પ્રમુખપદે સ્થવિરેની પરિષદ જેન સિદ્ધાંતને ઉદ્ધાર કરવા માટે વલભીમાં બેલાવવામાં આવી હતી. મલ્લવાદીએ જૈન સંપ્રદાયને પિતાના કાર્યથી વલભીમાં વેગ આપે. વલભીનું પતન વિ. સં. આઠમા સૈકામાં થયું, અને તેના સંસ્કારને પમરાટ અણહિલપુરને મળે.
ગૂજરાતની સંસ્કૃતિને પોષણ આપનાર વલભી અને ભિન્નમાલ એ બે શહેરે. વલભી ભાગ્યું; ભિન્નમાલ ભાગ્યું–અને તે બન્નેય શહેરેના સંસ્કારે અણહિલવાડે અપનાવ્યા અને બહલાવ્યા. ભિન્નમાલનાં બીજાં નામ શ્રીમાલ અને ભિલ્લમાલ. ભિલ અને માલ નામની જંગલી પ્રજાઓના નામ ઉપરથી આવું તેનું નામ પડયું સીર્તિાવિત્સાર્થમ્ ઇ ; આ તામ્રપત્રમાં ઉલ્લેખેલ સ્થિરમતિ પ્રખ્યાત આચાર્ય વસુબંધુનો સુપ્રસિદ્ધ શિષ્ય હતે; અને યુવાન– સ્વાંગનો ઉલ્લેખ પણ આ જ સ્થિરમતિને અનુલક્ષીને છે.
૭. ભટ્ટિકાવ્યઃ સર્ગ ૨૨. . ૩૫ઃ ____ काव्यमिदं विहितं मया वलभ्यां श्रीधरसेननरेन्द्रपालितायाम् । : વર્તિતો મતાપિચ તારા પ્રેમ ક્ષિતિજો ચતઃ પ્રજ્ઞાનમ્ | Bombay Gazeteer : I. i. P. 92. ભદ્ધિએ ધરસેન ૪ થાના કાળમાં ઈ. સ. ૬૪૦-૬૪૯ માં આ કાવ્ય લખ્યું. - ૮, જુઓ: મુનિશ્રી ભાવિનય નિર્વાણ હિંવત્ ગૌર રૈનાના પાન ૧૧૨ ઈ. વિસ્તૃત ચર્ચા માટે. વીરનિર્વાણ સંવત ૯૮૦ વિ. સં. ૫૧૦.
૯. જુઓ પ્ર. ચ. પાન ૧૨૩-૧૨૭. હેમચંદ્રાચાર્યે મલ્લવાદીની વાદી તરીકે પ્રશસ્તિ કરી છે. જુઓ સિ. હે. ૨. ૨. ૩૯ ઉપર ટીકા: અનુમØવનિ તરંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org