SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ હેમસમીક્ષા અહીં સેંકડે દેવમંદિરે છે અને વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. યુઆન–સ્વાંગ ત્યાર પછી વલભીરાજ ધ્રુવપદનો ઉલ્લેખ કરે છે અને ગુણમતિ તથા સ્થિરમતિએ આ શહેરમાં પિતાની પ્રખ્યાત કૃતિઓની રચના કરી હતી તેમ જણાવે છે. ધ્રુવસેનનું ઈ. સ. ૧૭૮નું તામ્રપત્ર પણું, યુઆન–સ્વાંગે રજૂ કરેલી છેલ્લી હકીક્તને ટેકે પૂરે છે. મૈત્રકવંશના રાજાઓ પણ વિદ્યાવ્યાસંગી હતા. તેમણે બ્રાહ્મ ને અને બૌદ્ધોને પણ દાન કર્યા હતાં. ધર્મની બાબતમાં ધરસેન બીજે પરમ ભાગવત હત; ધરપદ પરમાદિત્યભક્ત હત; ગુહસેન બીજે પરમપાસક હત; જ્યારે બીજાઓ પરમ માહેશ્વર હતા. ધરસેન થાના વખતમાં ભદિકાવ્યની રચના વલભીમાં 8. Yuan-Chwang's Travels. Vol. II. P. 246. Fa-la-hi (Valabhi). પ. પાદનોંધ ૪ ના અનુસંધાનમાં જ તે ગ્રંથ જણાવે છે: “The reigning sovereign was Kshtriya by birth, a nephew of S'iladitya the former king of Malaya and a son-in-law of S'iladitya reigning at Kanyakubja. His name was Tu-lo-po-po-ta..... Not far from the capital was a large monastery erected by Achara in which the P’us’as Gunamati and Sthiramati had lodged and composed treatises which had great vogue.” ૬. ગુજરાતના ઐતિહાસિક લેખઃ પુસ્તક ૧ : વલભીનો શિલાલેખ. નં. ૪૫. (પાન ૯૩ વલભીના લેખેનું) વૈખ્ય વાર્થभदन्तस्थिरमतिकारितश्रीवप्पपादीयविहारे भगवतां बुद्धानां पुष्पधूपगन्ध Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy