________________
૨૮
છે જે આ સાથે હું સટીક ઉતારે કરીને મોકલાવું છું તે વિદિત થા. . ___ कस्मिन् वर्षे ? इत्याह - विक्रमस्य-विक्रमादित्यनृपतेरयं वैक्रमः, तस्येदमित्यण् , तस्मिन्-विक्रमादित्यनृपतिसम्बन्धिनि अब्दे' संवत्सरे - વિમૂતે ? “ ત્રિવિમિતે” “અન્નાનાં વતો તિઃ” તિ वचनप्रामाण्यात् इन्द्रशब्देन चतुर्दशसंख्यायाः संज्ञा, यदुक्तम्-"शकैगुरुः सप्तकभिश्च मन्दः" इत्यत्र शरिति चतुर्दशभिरित्यर्थः, विश्वशब्देन भुवनम् , भुवनशब्देन त्रीणि, पुनरपि त्रीणि, ततश्च द्वन्द्वे त्रिविश्वेन्द्राः तैर्मितः-प्रमितः त्रिविश्वेन्द्रमितस्तस्मिन् त्रिविश्वेन्द्रमिते ૧૪૨૩ વર્ષ છે વમોપાધ્યાયતા ટીવ છે મૂલ પાઠ –
જે રિવિન્દ્રના પાઠ છે.
આપણું ગુજરાતના અદ્વિતીય અને પ્રસિદ્ધ પુરાવિદ્ શ્રી. જિનવિજયજીએ અનેક સૂચનાઓ આપી હતી તથા કેટલાંક અપ્રાપ્ય પુસ્તકો પણ તેમના સંગ્રહમાંથી મને ઉપયોગ માટે આપ્યાં હતાં. વળી આ ગ્રંથ માટે પુરવચન લખવા માટે તેમણે સમય કાઢી આ ગ્રંથને પુરસ્કાર કર્યો છે. આ બધા માટે હું તેમને અત્યંત આણું છું. પં. બેચરદાસ દેશીએ પણ આ ગ્રંથને કેટલોક ભાગ મુદ્રણ માટે જાય તે પહેલાં વાંચ્યા હતા. તેમણે કરેલાં કેટલાંક સૂચનને પણ આ ગ્રંથમાં મેં ઘટિત - સમાવેશ કરેલો છે. તેમણે પણ કેટલાંક અપ્રાપ્ય પુસ્તકે તેમના સંગ્રહમાંથી આપી મને મદદ કરી હતી. તેમને હું આ બધી મદદ માટે આભારી છું. મારા અનેક મિત્રોની મદદ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org