________________
મતાંતરે નોંધેલ છે. આ સિવાય એક બીજી પણ વાત છે કે લધુવૃત્તિમાં આચાર્ય ગણેની નોંધ અર્થાત આકૃતિગણેને લગતા શબ્દોની નેધ નથી આપી; જ્યારે બહવૃત્તિમાં ગણેને લગતા શબ્દો આપેલા. છે જે આજે ઉપલક્ષ્યમાન વૃત્તિમાં છે. દાખલા તરીકે માંસાદિ વસ્ત્રાદિ વગેરે ગણે આચાર્યો વૃત્તિમાં આપેલા છે. આ કારણસર: આજે મળતી વૃત્તિ બ્રહવૃત્તિ છે. ૨. સિદ્ધહેમ શબ્દાનુશાસન ઉપર વ્યાસ નીચે પ્રમાણે મળે છે.
અધ્યાય ૧ પાદ ૧ ને અધ્યાય ૨ પાદ ૧-૨-૩-૪ ને અથાગ ૩ પાદ ૪ ને
અધ્યાય ૭ પાદ ૩ ને એકંદર સાત પાદિને ન્યાસ મળે છે. ૩. સિદ્ધહેમમાં ચાર વિભાગ ગણવામાં આવ્યા છે જેની નંધ: ન્યાસકારે કરેલી છે; તે વિભાગ આ પ્રમાણે છે: ૧ ચતુષ્કવૃત્તિ ૨ આખ્યાતવૃત્તિ ૩ કૃત્તિ અને ૪ તદ્ધિતત્તિ. અધ્યાય ૩ પાદ ર સુધી ચતુષ્કવૃત્તિ. અધ્યાય ૩ પાદ ૩ થી અધ્યાય ૪ સંપૂર્ણ પર્યત આખ્યાતવૃત્તિ અધ્યાય ૫ સંપૂર્ણ દ્વિત્તિ અધ્યાય ૬-૭ પર્યત તદ્ધિતવૃત્તિ આ રીતે સંસ્કૃત વ્યાકરણના વિભાગ છે.
૪. હેમચંદ્રના સ્વપજ્ઞ લિંગાનુશાસનની આલોચના નથી થઈ કે જે લિંગાનુશાસનની અપેક્ષાએ મહત્ત્વની છે. લિંગાનુશાસનની આ લોચના કરી છે. હવે જો એ પાછળના ભાગમાં શકય હોય એ પણ ટીકા સાથેનું પુસ્તક છપાઈ ચૂકેલું છે.
૫. બીજી વાત પૃષ્ઠ ૭૮ ઉપર શિલો-છને જે પાઠ આપ્યો છે. તે અશુદ્ધ છે. વાસ્તવિક રીતે એ પાઠ વૈકમેન્ટે ત્રિવિમરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org