________________
२६
કાંઈ સૂઝયું તે અહીં મે' નાંખ્યું. કેટલીક વાર તે। આચાર્યશ્રીના પ્રથા પ્રાપ્ત કરવા એ પણ મુશ્કેલ બનતું. કેટલાક ગ્રંથા મુદ્રણાતીત ( out of print) હાઈ, વિદ્વાના પાસેથી તથા અજાણ્યા ગ્રંથસંગ્રહામાંથી મહામુશીબતે મેળવવા પડતા અને જાણે આ મુશ્કેલીઓને વધારે વિષમ બનાવવા દૈવે નિર્ધાર્યું હાય તેમ વારવાર આ ગ્રંથના મુદ્રણ માટે મુદ્રણાલયની ફેરઅદલીનાં સંકટ પણ અનેક આવ્યાં. શ્રીહેમચંદ્રાચાર્યના કેટલાક ગ્રંથા મારી નજર હેઠળ પહેલાંથી ત આવ્યા હાત, અનેક શાસ્ત્રાના મને આદેt-પાતળા પરિચય ન હેાત, સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશાદિ ભાષાનું જ્ઞાનનેા ન હાત, તે। કદાચ આ ગ્રંથ લખવા મારે માટે અશકય અનંત.
મુનિમહારાજશ્રી પુણ્યવિજયજીએ આ ગ્રંથ છપાઈ રહ્યો ત્યાર પછી વાંચી લીધા હતા. તેમણે નીચેની સૂચનાઓ કરી હતી. તે અત્યંત ઉપયેાગી હાઈ, તેમના પત્રમાંથી તેમના જ શબ્દોમાં હું નીચે આપું છું:
૧. તમે પૃષ્ઠ ૪૫ ઉપર લખ્યું છે કે આઠમા અવ્યાય ઉપરની અહ ્વ્રુત્તિ અદ્યાવધિ પ્રાપ્ત થઈ નથી.” મારી સમજ પ્રમાણે આ વાત ખરાખર નથી. કારણ કે આજે જે વૃત્તિ મળે છે એ બૃહદ્વૃત્તિ જ છે. નથી મળતી તે લશ્રુત્તિ નથી મળતી એમ કહેવુ જોઈયે. સિદ્ધેમવ્યાકરણ ઉપર જે મહુવૃત્તિ અને લવૃત્તિ છે. તેનું ખાસ લક્ષણ એ છે કે બૃહવ્રુત્તિમાં સ્મૂધાતુના પ્રયાગ આચાયે કર્યો છે અને લવૃત્તિમાં અધાતુને. આ ઉપરાંત બૃહદ્વ્રુત્તિમાં અન્ય આ ચાચના મતાંતરો ઢાંકેલા છે જ્યારે લઘુવૃત્તિમાં તે નથી. આજે મળતી આઠમા અધ્યાયની વૃત્તિમાં મઁધાતુના પ્રયોગ અને અન્ય આચાયે ના
Jain Education International
-
66
For Private & Personal Use Only
www.jainelibrary.org