________________
२९
વિસરાય તેમ નથી. શ્રી ધૂમકેતુએ મને અનેક સુચનાઓ આપી છે. શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહે આ ગ્રંથને સૂચિ (Index) થી અલંકૃત કર્યો છે અને તેની ઉપયોગિતા વધારી છે. શ્રી. ફુલચંદભાઈ દેશી તથા શ્રી. કાન્તિલાલ ભાવનગરીએ આ ગ્રંથની પ્રસિદ્ધિમાં મને અનેક પ્રકારની મદદ કરી છે. એ માટે એ સર્વ મિત્રોને હું સહદય આભાર માનું છું.
શ્રી હેમચંદ્રાચાર્ય તે ગૂજરાતની પરમ વિભૂતિ હતા, અને તે વિભૂતિની સાહિત્યિક કૃતિઓને આ ગ્રંથ પરિચય આપવા માત્ર યત્ન કરે છે. તેમની સાહિત્મિક કૃતિઓનો પૂરે પરિચય આપે કેટલો દુર્ઘટ છે એ તો માટે અપરિચિત વાત નથી. જે કાંઈ આ ગ્રંથમાં આપી શકાયું છે, તે વિદ્વાનને અને સંસ્કારવાંછતી સામાન્ય જનતાને પ્રેરક થશે તો આ ગ્રંથની કૃતાર્થતા સિદ્ધ થશે.
મધુસુદન ચિમનલાલ મેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org