SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યાનુશાસન ૧૭૧. ત્વ જરૂર તેમાં પણ જણાઈ આવશે. જ્યાં જ્યાં તેમની સંમતિ છે ત્યાં ત્યાં તેમણે પૂર્વાચાર્યના પિતાના જ શબ્દોના ઉતારા કર્યા છે. તેમના સિદ્ધાન્તનું શાબ્દિક રૂપાન્તર કરવા બેસવું એ તે એક પ્રકારનો દંભ અને પૂર્વાચાર્યો માટે અઘટિત અન્યાય કહેવાય. તે ઉપરાંત બ્રાહ્મણ પૂર્વાચાર્યોની પરંપરા સાચવીને લેકહિત, ખાતર આ ગ્રન્થની રચના કરવામાં આવેલી છે એમ જણાવવાની પણ તેમની ઈચ્છા ખરી. આ ગ્રંથમાં લેકેપગસિવાય તેમને અન્ય હેતુ હતો જ નહિ. આ દૃષ્ટિ આપણી નજર સમક્ષ ૯. મમ્મટ : કાવ્યપ્રકાશ : ઉલ્લાસ : ૧૦. સૂ. ૧. સાળંમુપમાં મા બે ભિન્ન પદાર્થો વચ્ચે સમાનધમતા હોય–અને તે રીતે એક બીજા સાથે સરખાવવામાં આવ્યા હોય તે તે ઉપમા કહેવાય ? હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનમાં : અધ્યાય . સૂત્ર ૧, ટૂ સાધન્યુંકુપના ! એમ વ્યાખ્યા આપે છે. હેમચંદ્રાચાર્ય મમ્મટને અનુસરે છે; પરંતુ હૃદ્ય શબ્દ વધારે છે. હેમચંદ્રાચાર્ય આથી એમ જણાવે છે કે કવિએ કપેલી સમાનધમતા દૃ = સહૃદયમોચ હેવી જોઈએ. વળી એ શબ્દ હેમચંદ્રાચાર્યું કાઢી નાખે છે. તેની ચર્ચા માટે જુઓ આ સૂત્ર ઉપરની અલંકાર ચૂડામણિ ટીકા અને વિવેકવૃત્તિ. ૧૦. હેમચંદ્રાચાર્ય : ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના છેલ્લા પર્વને અંતે આપેલો પ્રશસ્તિ ક : ૩. पूर्वं पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याच्या सांगं व्याकरणं सुवृत्तिसुगनं चक्रुर्भवन्तः पुरा । मध्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रयच्छन्दो-ऽलंकृति नामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy