SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ હેયસમીક્ષા કાવ્યાનુશાસનમાં કેટલીકવાર શબ્દશઃ પૂર્વાચાર્યાંનાં વિવેચનેાના ઉતારા તેમણે કર્યા છે. તેમના સૂત્રવિધાનમાં મમ્મટની છાપ છે. નાટયશાસ્ત્રનાં સૂત્રામાં ધનંજયની છાપ છે; અને ભરતનાટચશાસ્ત્રમાંથી પણ તેમણે ઉતારા કરેલા છે. ૧૭૦ આ ઉપરથી એમ નથી સમજવાનું કે કેવળ આ રંગોરંગી ઇરાની ગાલિચા જેવા ગ્રંથ છે. હેમચંદ્રાચાર્યના વ્યક્તિત્વની છાપ સૂત્રે સૂત્રે ષ્ટિગેાચર થાય છે. કાવ્યના પ્રત્યેાજનની જ ચર્ચા તપાસીએ તે। એ માલમ પડી આવશે. એ સૂત્ર ઉપર મમ્મટની છાપ છે પરંતુ તેમાં મમ્મટના સૂત્ર ઉપર વેધક સુધારા પણ છે.. એ જ રીતે કાવ્યની વ્યાખ્યા અને ઉપમાની હેમાચાર્યે આપેલી વ્યાખ્યા તપાસીએ તે તેમનું વ્યક્તિવૈવિતવ્યમ્ (P. 66. of Viveka ); તેમામિમતાનુસારમિવેક્ષિતાઃ ( P. 316 of દ્રવ્યાનુ॰ ) ૮. મમ્મટ : કાવ્યપ્રકારામાં કાવ્યના પ્રત્યેાજન તરીકે જણાવે છે: काव्यं यशसेऽर्थकृते व्यवहारविदे शिवेतरक्षतये सद्यः परनिर्वृतये कान्तासंमिश्रतयोपदेशयुजे ॥ હેમચંદ્રાચાર્ય : કાવ્યાનુશાસનમાં ( અધ્યાય : ૧: સુ. ૩ ) काव्यमानन्दाय यशसे कान्तातुल्यतयोपदेशाय च ॥ * મમ્મટ ઉપર કરેલા સુધારાની ચર્ચા હેમચંદ્રાચાર્યે અલ કાર ચૂડામણિમાં કરેલી છે દા. ત. મમ્મટ ‘અર્થતે' મૂકે છે. તેના ઉપર ટીકા કરતાં હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે : धनमनैकान्तिकं व्यवहारकौशलं शास्त्रेभ्योऽप्यनर्थनिवारणं प्रकारान्तरेणापीति न काव्यप्रयोઆ બતાવે છે કે હેમચંદ્રનુ અનુકરણ માત્ર जनतयास्माभिरुक्तम् । ગતાનુગતિક નથી. Jain Education International ,, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy