________________
૧૨
હેમસમીક્ષા .. जइ केइ पावीसु पिउ अकिआ कुडु करीसु ' पाणिउ नवइ सरावि जिवें सव्वङ्गे पइसीसु ॥
(સિ. હે. ૮. ક. ૩૯૬. ઉ. ૪.) 2 “જે કઈ રીતે મને મારા પ્રિયતમ મળે તો નહિ કરેલું અચરજ હું કરીશ; જેમ પાણી નવા માટીના શરાવમાં પેસી જાય તેમ તેના આખા અંગમાં હું પેસી જઈશ.”
जइ ससणेही तो मुइअ अह जीवइ निन्नेह ___ बिहिं वि पयारेहि गइअ धण किं गजहि खल मेह ॥
(સિ. હે. ૮. ૪. ૩૬૭. ઉ. ૪.) જે નેહાળ હશે તે મરણ પામી હશે અને સ્નેહ વિનાની હશે તે જીવતી હશે એ સ્ત્રી બન્ને પ્રકારે (મારે માટે) ગયેલી જ છે: હે દુષ્ટ મેઘ, શા માટે તું ગજું છે?”
चुडुलउ चुण्णीहोइ सइ मुद्धि कवोलि निहित्तउ सासानलजालझलक्कियउ वाहसलिलसंसित्तउ ॥
(સિ. હે. ૮. ૪. ૩લ્પ. ઉ. ૨) “હે મુગ્ધ, ગાલ ઉપર મૂકેલા (તારા હાથના) ચૂડલાને - નિસાસાના અગ્નિની ઝાળથી બળી જતાં અને આંસુના નીરથી સિચાતાં –પિતાની મેળે જ ચૂર થઈ જશે.”
अम्मीए सत्थावत्थेहिं सुघि चिन्तिज्जइ माणु पिए दिढे हल्लोहलेण को चेयइ अप्पाणु ॥
| (સિ. હે. ૪. ૩૯૬. ઉ. ૨) “હે મા, સ્વસ્થ અવસ્થાવાળાં (મનુષ્ય) સુખથી પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org