SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Fa પ્રાકૃતવ્યાકરણ ૧૧ રને લગતા; ૧ રામ તથા રાવણને અને ૨. મહાભારતને લગતા) બાકીના બધા દુહા શૃંગારરસને લગતા છે. એ દુહાઓ મુજને લગતા છે. ૨૧ આ દુહા લકામાં પ્રચલિત દુહાઓ હોવા જોઈએ કારણ કે હેમચંદ્રાચાયે` ાંધેલા કેટલાક દુહાએ જોઇદુના પ્રમાત્મપ્રકાશમાં, ભેાજના સરસ્વતીકાભરણુમાં,, સામપ્રભના કુમારપાલપ્રતિષેાધમાં અને બીજા હેમચંદ્રના સમય પછીના અન્ય ગ્રંથામાં સુભાષિત તરીકે નોંધાયેલા માલમ પડે છે.રર આ દુહાઓમાંના કેટલાક દુહાઓ લેાકેાક્તિમાં પણ ઊતરેલા દૃષ્ટિમાગે પડે છે. આ રીતે દુહાઓમાં વૈવિધ્ય, સુ'દરતા અને લોકપ્રિયતાના પણ ગુણા ટિંગાચર થાય છે. દુહાઓમાંથી કેટલીક વાનગી આપવી ચેાગ્ય લાગે છે. મેટા ભાગના દુહાએ મઝાના છે; પરતુ અહીં બધાય ટાંકી શકાય એવે અવકાશ નથી. કેટલાક ટાંકીને વાચકને એ બધાય દુહાએ એક વાર વાંચી જવા ભલામણ કરવી એજ યાગ્ય છે. ૨૧. Gune: Bhavisyattakaha (G.O.S.XX) P. 64. ૨૨. મધુસૂદન મેાદી : ‘જૂના ગૂજરાતી દુહા' બુદ્ધિપ્રકાશઃ એપ્રિલ-જીન : ૧૯૩૩ પુ. ૮૦. અ. ૨. ૫૫૦ પા. ૧૯૨–૧૯૫ : એ લેખના પુરાવચનમાં કુમારપાલપ્રતિષેધ, સરસ્વતીક ઠાભરણ, પરમાત્મપ્રકાશ, પ્રખ ચિંતામણિ, ચતુવિ શતિપ્રખધમાં મળી આવતા દુહાઆના–સિદ્ધહેમ. ના અપભ્રવિભાગમાં મળી આવતા દુહા સાથેસામ્યની ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. મા. દ. દેસાઈ · જૈનગ્રેજ કવિ ’ભાગ. ૧. પ્રસ્તાવના : પાન. ૧૭. માં સિ. હે.ના બે દુહાઓ હાલ અપભ્રષ્ટ સ્વરૂપમાં કેવી રીતે મળી આવે છે તે બતાવ્યુ છે. .86 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy