SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વ્યાકરણ ૧૨૯ અપભ્રંશવ્યાકરણમાં કેટલાક વિદ્વાન બે દેશ્ય-અપભ્રંશની છાંટ જુએ છે. ઍ. પીશલે આ બતાવવા એક સ્થળે પ્રયત્ન કર્યો છે. ૧૭ ઉપલબ્ધ સાહિત્યિક અપભ્રંશમાં શૌસેની અને મહારાષ્ટ્રી પ્રાકૃતિની અસર છે. મહારાષ્ટ્રી પ્રાકૃતની અસર તે વિપુલ પ્રમાણમાં છે-જે કે વૈયાકરણે પ્રાપ્ત થતા આ અપભ્રંશ વ્યાકરણના સ્વરૂપને શૌરસેનીમાંથી સિદ્ધ કરવાનું જણુવે છે. ૧૯ આ વિષય ઘણે જ જટિલ છે અને આપણું ચર્ચાની મર્યાદા લક્ષમાં રાખી તે વિષયને આટલે જ રહેવા દેવો ઈષ્ટ છે. ' મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી,પૈશાચી વગેરે પ્રાકૃતિનાં નામે દેશસૂચક નામ છે; વિદ્વાને આથી સંભાવના કરે છે કે આ પ્રાકૃત તેમના નામથી નિર્દિષ્ટ થતા દેશમાં બેલાતી હશે. આ સિદ્ધ કરવા માટે આપણે પાસે બહુ જ આછોપાતળા પૂરાવા છે એટલે આ મુદ્દાને નિર્ણય અત્યારની શેધખોળની દષ્ટિએ અપૂર્ણ છે. ધાત્વદેશની ચર્ચા અહીં કરી લઈએ એ ઉચિત છે. ધાવાદેશનાં સૂત્રો પાદ ૪. સૂત્ર ૧-૨૫૯ છે. ધાત્વાદેશને આચાર્યો सुराष्ट्रत्रवणाद्याश्च पठन्त्यर्पितसौष्ठवम् अपभ्रंशवदंशानि ते संस्कृतवचांस्यपि ॥ 10. Pischel : Grammatik : Einleitung § 29 : ; મધુસૂદન મેદી : અપભ્રંશપાઠાવલી : ઉપોદઘાત પાન. ૧૮-૧૯; Grune : HjarthET (G.O.S.XX) P. 64. ૧૮. સિ. હે ૮.૪.૨૨૬: પ્રયોગ દળદ્ ચર્ચાપગ્રરો વિરોષો वक्ष्यते तस्यापि क्वचित्प्राकृतवत्क्वचिच्छौरसेनीवश्च कार्य भवति ॥ ૧૯. સિ. હે. ૮. ૪. ૪૪૬ રોષ ની I શૌરસેની છાંટનાં અનેક અપભ્રંશ દષ્ટા ઉપલબ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy