________________
૧૨૮
હુમસમીક્ષા
અને નિકટની છે.૧૪ આ દૃષ્ટિએ જોતાં હેમચંદ્રાચા` પેાતાના પ્રાકૃત વ્યાકરણમાં અપભ્રંશને પ્રધાનતા આપે એ વાસ્તવિક છે. ભેાજના વ્યાકરણ–સરસ્વતીક’ઠાભરણનું પ્રકાશન ત્રિવેદ્રમ રાજકીય ગ્રંથમાલા તરફથી કરવામા આવ્યું છે. તેમાં સંસ્કૃત વ્યાકરણને સાત અધ્યાયમાં સમાવવામાં આવ્યુ છે. ભાજવ્યાકરણના આઠમે અધ્યાય પરપરા પ્રમાણે પ્રાપ્ત થતા નથી, સભવ છે કે આ આઠમા અધ્યાયમાં ભાજે પ્રાકૃત-અપભ્રંશાદિની ચર્ચા કરી હાય. મુંજરાજે દુહાઓ રચ્યાના ઉલ્લેખ એક સ્થળે હેમચંદ્રાચાયે કર્યા છે.૧૫
એટલે ગૂજરાત, મારવાડ, માળવા વગેરે અપભ્રંશપ્રિય પ્રદેશા હતા એ ચેાક્કસ જ છે.૧૬
૧૪. Tessitori : Notes on the Grammar of Old Wes tern Rajasthani : Indian Antiquary 1914 fi.
૧૫. હેમચદ્રાચાર્યું : છોડનુશાસન : પત્ર, ૪૨ : અધ્યાય. ૬. સૂ. ૧૧૯ઃ ચક્કર વાહોદનજી, નયના પુવિ સમથળ । इअ मुंजिं रइया दूहडा पंचवि कामहु पंचसर || ૧૬, રાજશેખર : ાવ્યમીમાંસા અઘ્યાય. ૯-૧૦; પા. ૪૮-૫૧. गौडोद्याः प्रकृतस्थाः परिचितरुचयः प्राकृते लाटदेश्या:
सापभ्रंशप्रयोगाः सकलमरुभुवष्टक्कभादनकाश्च आवन्त्याः पारियात्राः सहदशपुरजैर्भूतभाषां भजन्ते
यो मध्ये मध्यदेशं निवसति स कविः सर्वभाषानिषण्णः ॥ ભેાદેવ : સરસ્વતીામ : ૨, ૧૨.
पठन्ति लटभं लाटाः प्राकृतं संस्कृतद्विषः अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येन गूर्जराः ॥
સન્નશેખર : વાવ્યમીમાંસાઃ પાન. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org