SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિમંત્ર, વર્ધમાન વિદ્યા અને સિદ્ધચક્ર યંત્રની ઉપાસનામાં પૂર્વ સેવા રૂપે “સકલીકરણની પ્રક્રિયા-વિધિ કરવામાં આવે છે. તથા અહના સુત ઉચ્ચારણથી પણ પાંચ તત્વોનું ઉર્ધ્વીકરણ થાય છે. કહ્યું- તેમાં ૨ અગ્નિબીજ છે, તેમાં પૃથ્વીતત્વ અને જલતત્વ અન્તર્ગત છે. ૬ આકાશની જ છે. તેમાં વાયુતત્વ અન્તર્ગત છે આ “અહં આદિ બીજાક્ષરોના ન્યાસથી–ધ્યાનથી માર્મિક રીતે હું “અહ” નહિ પણ અહ' છું અર્થાત્ પાંચભૂતમય દેહ નહિ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. એ બોધ થાય છે, અથવા આત્મા સત્ય છે અને બાકી બધું મિથ્યા છે. એ બેધ “સકલીકરણું"ના ન્યાસમાં રહેલા બીજાક્ષરો દ્વારા થાય છે. પૃથ્વીમંડલ આદિ પાંચભૂત પંચપરમેષ્ઠિના પ્રતિકરૂપ હોવાથી તેના ચિનતનવડે પંચપરમેષ્ઠિઓનું પણ ચિન્તન સહજ રીતે થઈ જાય છે. હકારમાં પાંચપરમેષ્ઠિઓ અને ૨૪ તીર્થકરોનું પાંચવર્ણવડે ધ્યાન કરવાનું વિધાન છે. તેમ અહીં પણ પૃથ્વી આદિ પાંચે તના વિધાનથી “હી" – ૧ ના ધ્યાનની પ્રક્રિયાને અન્તર્ભાવ થયો છે. – ૧ જળતત્વ અરિહંતનું, અનિતત્વ સિદ્ધનું, પૃથ્વીતત્વ આચાર્યનું, વાયુતત્તવ ઉપાધ્યાયનું અને આકાશતત્વ એ સાધુનું પ્રતિક હોવાથી આ પાંચેતના વર્ણને અનુરૂપ પંચપરમેષ્ઠિઓનું ધ્યાન કરવાનું હોય છે. (૭) તીર્થકર માતૃવલય :મૂલ :- પરષાવાર રચવામજાનુન્યસ્ત વાર્વિરાતિતીર્થ માતૃવચમ્ અર્થ - જેઓ પરસ્પર અવેલેકન કરવામાં વ્યગ્ર છે, તેમજ જેમણે ડાબા ઢીંચણ ઉપર પિતાના બાલકે બેસાડેલા છે તેવી ચોવીશ તીર્થકરાની માતાઓની (આકૃતિઓની) સ્થાપના સાતમા વલયમાં કરવામાં આવે છે. વિવેચન – સાતમા વલયમાં પરસ્પર એક બીજા સામે અવલોકન કરતા એવા ૨૪ તીર્થંકર પરમાત્માઓ અને તેમની માતાઓની સ્થાપના કરવામાં આવી છે. આ વલય રૂપથથાનનું વેતક છે. તેમાં જગતના સર્વશ્રેષ્ઠ-સર્વોત્તમ પુરુષરત્નને જન્મ આપનાર માતા અને લેકમાં ઉત્તમ એવા પુરૂષરત્નનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. – ૧ હીંધકારની ધ્યાનપ્રક્રિયા. - અત્તમ સિદ્ધર્તા રિ ક્ષિતિઃ રે વાયુ . साधुव्र्योमेत्यन्तर्मण्डल तत्वानुज सहगू ध्यानम् ॥ (મંત્રરાજ રહસ્ય શ્લોક નં. ૩૫૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy