________________
અક્ષર ધ્યાનમાંથી અનક્ષર ધ્યાનમાં જવાની પ્રેરણા અપે છે, કારણ કે પ્રત્યેક અક્ષર (વ) માં અનાદ્વૈત નાદને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. તે નાદ જ વર્ણાના આત્મા છે, વર્ણ-અક્ષરા તેનુ બાહ્ય સ્વરૂપ છે. નાદને ઉત્પન્ન કરનાર પ્રાણ છે, જે શ્વાસેાશ્વાસરૂપ છે.
આ રીતે અનક્ષરશ્રુત ન્યાત્મક છે. ચેાગશાસ્ત્રોમાં ‘- નાહત’ નામથી ઓળખાતી દિવ્યશક્તિ પણ ધ્વનિ સ્વરૂપ છે, નાદ વિશેષ છે, નાદના અનુસંધાન દ્વારા આત્માનુ સધાનની સવ પ્રક્રિયાઓ પણ દૈનિ નાદરૂપ હેાવાથી તે સ`ના અન્તર્ભાવ ‘અનક્ષરશ્રુતમાં થઈ જાય છે ‘હુઠયેાગપ્રદીપિકા'માં પણ લય પ્રાપ્તિ સવાઢેડ સાધનામાં ‘નાદાનુસ ́ધાનને મુખ્ય સાધન તરીકે જણાવ્યું છે.
જાપ અને ધ્યાનના સતત અભ્યાસ પછી વણ વિચ્યુતિ-એટલે કે મંત્રના અક્ષરાની વિચ્યુતિ થઈ જાય છે, અર્થાત્ અક્ષરાકાર એવા મ`ત્રપદીનું ધ્વન્યાકારે પરિણમન થાય છે, તેથી તેને અવ્યક્ત વરૂપ ‘પશ્યતિ’ વાણી તરીકે પણ સંબૈંધવામાં આવે છે તેના પણ સમાવેશ અનક્ષરશ્રુતમાં થઈ જાય છે કારણ કે તે અવ્યકત વણુરૂપ અને વાચ્યવાચકભાવથી રહિત હૈાય છે.
વ્રુત્તિય' નિત્તિય' આ ગાથામાં નિર્દિષ્ટ શ્વાસ-ઉધાસ આદિ વ્યવહારમાં પણ સહ કાઈને ‘અનક્ષરશ્રુત' અનુભવરૂપે સિદ્ધ થાય છે.
અક્ષરશ્રુતની જેમ અનાશ્રુત પણ ધ્યાન સાધનાનુ` ઉપયાગી અંગ છે.
“રણિચ” આ ગાથાના પાંત્રીશ અક્ષરે। અને શુભાક્ષર વલયમાં નિર્દિષ્ટ તેત્રીશ અક્ષરા એ બન્ને મળીને શ્રીનવકારના અડસઠ (૬૮) અક્ષરાનું અને અડસઠ (૬૮) તીર્થાંનું પણ સ્મરણ કરાવે છે.
(૩) ‘પરમાક્ષર વલય' માં ૐ ગ' ન્યાસ દ્વારા પરમપદ ઉપર પ્રતિષ્ઠિત થયેલા પાંચ ૧ થી ૬ સુધીના ખાવન (૫૨) અક્ષરામાંથી શ્રી નવકારમંત્રની સ`ચેાજનામાં વપરાયેલા અડસઠ (૬૮) અક્ષરા એ સર્વશ્રેષ્ઠ અને સર્વ શ્રયસ્કર અક્ષરે છે. જે અડસઠ અક્ષરોમાં ચૌદપૂર્વ'ના સાર સમાયેલેા છે, સ` મંત્ર, તંત્ર, યંત્ર અને વિદ્યાના બીજાક્ષરા છુપાયેલા છે.
વિશ્વનું એવુ' કર્યું શુભતત્વ છે કે જે નવકારમાં ન હોય ?
વર્ણાવલીના બાવન અક્ષરાના સાર રૂપે નવકારના અડસઠ અક્ષરા છે. અને તેના જ સંક્ષેપ ૫૨માક્ષર વલય” માં નિર્દિષ્ટ એકવીશ (૨૧) અક્ષરા છે,
Jain Education International
'ઈત્યાદિ એકવીશ (૨૧) અક્ષરાના પરમેષ્ઠિનુ સ્મરણ થાય છે.
9.
For Private & Personal Use Only
www.jainelibrary.org