________________
પરમ એટલે પ્રધાન-સર્વશ્રેષ્ઠ બાવન અક્ષરમાં આ એકવીશ અક્ષર પ્રધાન છે. કારણ કે તે પરમપસ્થિત લોકોત્તમ પંચપરમેષ્ઠિના વાચક છે. આ એકવીશ અક્ષરની સંજનામાં એકાક્ષરી, કાક્ષરી વિગેરે વિવિધ પ્રકારના મહાપ્રભાવિક મંત્રો છુપાયેલા છે. જેવા કે :
છે એકાક્ષરી-પરમેષ્ઠિનું બીજ છે. પ્રણવ મહામંત્ર છે,
આઈ દ્વયાક્ષરી-પરમેષ્ઠિ-૨નત્રય-માતૃકા અને સિદ્ધચક્રનું બીજભૂત મૂળમંત્ર છે. “અરિહંત'એ ચતુરાક્ષરી મંત્ર છે.
“સિગાવના', અ નમ કે નમઃ આ પંચાક્ષરી મંત્ર છે.
તેમજ “ગુરુપંચક નામની પેડસાક્ષરી વિદ્યા વિગેરે... અનેક વિદ્યાઓ પણ તેમાં રહેલી છે.
આ રીતે આ એકવીશ અક્ષરનું જુદી જુદી રીતે સંચજન કરવાથી અનેક પ્રકારના પ્રભાવિક મંત્રની નિષ્પત્તિ ઉત્પત્તિ થાય છે. અને તે રીતે તેનો જાપ કે ધ્યાન કરવાથી તેના ફળમાં પણ અનેકગણી વૃદ્ધિ થાય છે.
માતૃકા પ્રકરણ સંદર્ભમાં પણ કહ્યું છે કે :નમૂઢ શિar -ત્રિ-ત્રિ પન્ના અક્ષઃ નમ: સિદ્ધ પરત મા !
7મ સિદ્ધ” - આ પંચાક્ષરી મંત્રમાં ત્રણ પદ , પહેલું પર જે એકાક્ષસ 02 છે તે પ્રણવ છે, અને તે મંત્રનું બીજ છે. પહેલું અને બીજું પદ “ ” ત્રણ અક્ષરવાળું છે, તે મંત્રનું મૂળ છે. અને ત્રીજું પદ “ સિમ્” પણ ત્રણ અક્ષરવાળું છે, તે મંત્રની શિષ્યા છે. આ સળંગ મંત્ર “ નમ: સિદ્ધ” પંચાક્ષરને છે. એ પ્રમાણે અક્ષરના વિભાગથી અનુક્રમે જે ચાર પ્રકારે મંત્રનો જાપ થાય તે તે અનંત ફળ આપનાર થાય છે,
યેગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં છે, ગઅતિસાર આદિ અનેક મંત્રોના ધ્યાનની વિસ્તૃત પ્રક્રિયાઓ બતાવી છે. તે બધી પદસ્થ ધ્યાનરૂપ હેવાથી તેને અન્તર્ભાવ “પરમાક્ષર વલયમાં ગર્ભિત રીતે થઈ જાય છે.
આ અને બીજા પણ એવા પંચ પરમેષ્ઠિ ગર્ભિત અનેક પ્રકારના મંત્રો આ એકવીશ અક્ષરમાં અન્તભૂત થયેલા છે.
શુભાક્ષર વલયમાં પ્રભુની આજ્ઞાદિનું પ્રધાનતયા ચિતન હોવાથી તે વિચારાત્મક દયાન છે. અનક્ષરવલયમાં શુભવિચારના આલંબન દ્વારા નિર્વિચાર ધ્યાનમાં પ્રવેશ કરવાનું સૂચન છે અને પરમાક્ષર વલયમાં =૧ પવિત્રપદ-મંત્રપદીના આલંબન દ્વારા ધ્યાન કરવાનું બતાવી સર્વ પ્રકારના પદાર્થ સ્થાનની મહત્તા–ઉપયોગીતા સૂચવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org