________________
ઉપરોક્ત સ્થાન પ્રક્રિયામાં પણ અધખુલ્લાં નેત્રને નાસિકાગ્રસ્થાને સ્થાપિત કરવાનું સૂચવ્યું છે, તેથી સિદ્ધ થાય છે કે દૃષ્ટિની નિશ્ચલતા કાર્યોત્સર્ગ ધ્યાનમાં અત્યંત આવશ્યક છે.
કાર્યોત્સર્ગ સ્થિત સાધકની દૃષ્ટિ સ્થિર બનવાથી જ લય ધ્યાનમાં પ્રવેશ થાય છે. તેથી “તારાધ્યાન” એ લય ધ્યાનના સેતુરૂપ બની રહે છે. અર્થાત્ કાર્યોત્સર્ગ એ લયયોગમાં પ્રવેશ કરાવનાર હોવાથી લયનો સેતુ છે. દ્વાર છે. “તારા દયાન કાર્યોત્સર્ગ મુદ્રાએ થતું હોવાથી તત્વઃ એ કાયોત્સર્ગ સ્વરૂપ છે. “કાયોત્સર્ગમાં લયયોગને સિદ્ધ કરવાની ગૂઢ શક્તિ રહેલી છે. એ તે નિર્વિવાદ સિદ્ધાંત છે, કેમકે તીર્થકર ગણધર આદિ ઉત્તમ પુરૂષે કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહીને કેવળજ્ઞાન અને મુક્તિ સુખને પ્રાપ્ત કરે છે.
પ્રસ્તુત પ્રકરણમાં “તારા” યાન પછી “લયને નિરંશ થયે છે, તે કાયોત્સર્ગના પ્રમાવે પ્રગટ થતાં “લયને સૂચક છે.
અન્ય ચગદર્શનમાં પ્રસિદ્ધ “શાંભવી મુદ્રાને સમાવેશ પણ “તારા ધ્યાનમાં થયેલો છે મૂલધારાદિ કેઈપણ ચકમાં અંતઃકરણની વૃત્તિને સ્થાપિત કરી શરીરના બાહ્ય પ્રદેશ–નાસાગ્રાદિ સ્થાને ચક્ષને નિમેષ ઉમેષ રહિત ધારણ કરી સ્થિર થવું તે શાંભવી મુદ્રા' કહેવાય છે. | તારા-કાયોત્સર્ગ ધ્યાનમાં પણ અન્તરદષ્ટિ વર્ણ, અર્થ અને આલંબન યોગમાં સ્થિર હોય છે. બાહ્યદષ્ટિ નાસિકાગ્ર સ્થાને સ્થિર હોય છે. તે “સ્થાનયોગ” કહેવાય છે. અને આ ચારે વેગના સતત અભ્યાસથી “અનાલંબનોગ” પ્રગટ થાય છે. તે લય સ્વરૂપ છે.
=૧ કાયોત્સર્ગ દ્વારા સ્થાનાદિ ચાગોને અભ્યાસ સિદ્ધ થાય છે.
“પરમતારા ધ્યાનમાં અનિમેષ દૃષ્ટિએ ધ્યાન કરવાનું વિધાન છે. કઈ પણ છે કે ? બારમી પ્રતિમામાં મુનિ અઠ્ઠમ તપ કરી, ગામ બહાર એકાંતમાં કેઈ શુષ્ક પુદ્દગલા ઉપર અનિમેષદષ્ટિ સ્થાપિત કરી, સારી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહે છે.
પરમતારા” ધ્યાનમાં પણ કાયોત્સર્ગની જ પ્રધાનતા છે.
મુનિની બારમી પ્રતિમા તુલ્ય અનિમેષ દૃષ્ટિને “પરમતારા ધ્યાન કહ્યું છે. શેષ પ્રતિમાઓમાં પણ વિશિષ્ટ તપ સાથે (ક્રમશઃ એક મહિનાથી સત્તર મહિના સુધી) કાસને અભ્યાસ કરવાનું પણ વિધાન છે.
૧ વારંવહિં મિલ્લુ નહિં (આવશ્યક વૃત્તિ)
=૧ આવશ્યક નિ.
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org