________________
નાદ અને માણુના સબંધ
પ્રાણ અને મનના લય વિના સમાધિ સિદ્ધ થતી નથી. પ્રાણને લય થવાથી મનના લય પણ અવશ્ય થાય છે.
કહ્યુ પણ છે ઃ- ઇન્દ્રિયેાના સ્વામી મન છે. મનના સ્વામી પવન-પ્રાણ છે. પ્રાણના સ્વામી લય છે, અને લય નાદ સાપેક્ષ છે.
પ્રાણ ઉચ્ચારાત્મક છે, ઉચ્ચાર એ તેના સ્વાભાવિક ધમ છે.
પ્રાણવૃત્તિ (વીય શક્તિ) ના બે પ્રકાર છે.
(૧) સામાન્ય સ્પંદનાત્મક પ્રાણવૃત્તિ
(ર) વિશિષ્ટ પ્રાણવૃત્તિ, તે પાંચ પ્રકારની છે. (૧) પ્રાણુ (૨) અપાન (૩) ઉદ્દાન (૪) વ્યાન (૫) સમાન, સામાન્ત્ર સ્પંદનાત્મક પ્રાણ-વીય શક્તિમાંથી જ વિશેષ પ્રાણવૃત્તિ ઉત્પન્ન થાય છે.
આ પ્રાણાત્મક ઉચ્ચારણુથી એક અવ્યક્ત ધ્વનિ નિરતર સ્કુરાયમાન હોય છે. તેને નાદ કહે છે. આ રીતે પ્રાણ અને નાદના સંબધ છે. કાર્ય-કારણભાવ છે. વાણી અને મનનાં ચિંતન-વ્યાપારમાં પણ પ્રાણ-વીય શક્તિના સહકાર અવશ્ય હોય છે.
કહ્યું પણ છે :- દૃશ્ય અને અદૃશ્ય પુદ્ગલેાની વણાએથી આ જગત કાજળથી પૂર્ણ ભરેલી ડાખડીની જેમ ખીચાખીચ ભરેલુ‘ છે. એ પુદ્દગલ વ ́ણાએ એક, બે, ત્રણથી આર‘ભી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા અને અનંતાનંત પ્રદેશવાળી છે. તેમાં કેટલીક વ ણુાઓ વધુ પરિણામને ચેાગ્ય છે, તે ભાષા વધુાઓ કહેવાય છે. એ વણાઓમાંથી વધુ પરિણામને યાગ્ય અનંતપ્રદેશવાળા પુદ્ગલેાને આ આત્મા યેાગ’ નામના વીય વડે ગ્રહણ કરે છે.
એ ચેાગવીય તે આત્માના પિરણામ છે. અનાદિ ક સતાનનિત ભવપર પરામાં આ આત્માને વીર્યન્તરાયકમના ક્ષય કે ક્ષચેાપશમથી પ્રાપ્ત થયેલ લબ્ધિ તે આ યેાગવી નું મૂળ કારણ છે. એ યાગી'રૂપ આત્મરામ મન-વચન અને કાયાના સંબંધથી પ્રગટ થાય છે. તેમાં દ્રવ્ય-ક્ષેત્રકાળ, ભાવ અને ભવથી વિચિત્રતા આવે છે. એ ચેાગવીય, પુદ્ગલેાના પરિણમન, આલ'બન અને ગ્રહણ વિગેરેનું સાધક છે. આવા ચેાગવી વડે લેાકમાંથી વધુ પરિણામ યાગ્ય અન`ત પ્રદેશાત્મક પુદ્દગલાને આ આત્મા ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે તે સ્થાનમાં તે તે વર્ણ રૂપે પરિણમાવે છે. પરિણુમાવીને તેનુ આલંબન લે આલબન લઈને તેનુ' વિસર્જન કરે છે. આને જ વાણી (શબ્દ) કહેવામાં આવે છે.
Jain Education International
૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org