________________
अथ तस्यान्तरात्मान રાન્ચમાન', 'વિચિન્તયેત્ । વિન્દુ તત્તા નિયંત્-ક્ષી. ગૌરાવૃમિમિઃ ||||
અર્થ :
'અહં' ના ધ્યાનમાં તન્મય બનેલેા ચેાગી તે મૂલાધાર-સ્થાનમાં રહેલા અષ્ટદલ કમલની કણિકામાં બિરાજિત પેાતાના આત્માને બિન્દુ અને તપ્તકલા (કુણ્ડલિની) માંથી ઝરતા દૂધ જેવા ઉજ્જવળ અમૃતની ઉમિએ (ધારા) વડે તરખાળ થયે હાય એમ ચિન્તવે.
અહી‘‘બિન્દુ' ના અથ છે સહઅદલ કમલરૂપ બ્રહ્મરન્ધ્રમાં બિરાજમાન પરમાત્મ પદ રૂપ ‘પરમતત્ત્વ' અને કલાના મતલબ છે પૂકત ઉત્થાપન અને ગ્રન્થ વિદ્વારણની પ્રક્રિયા વડે જાગૃત થઇને બ્રહ્મરન્દ્રમાં પ્રવેશ પામેલી કુંડલિની (પ્રાણ) શક્તિરૂપ કલા. • ઉપદેશ પદ' માં સાડા ત્રણ કલાએનું ધ્યાન ખતાવ્યું છે, તે કુણ્ડલિનીનુ સૂચક છે.
(ચેાગ અષ્ટમ પ્રકાશ)
આ રીતે કુ'ડલિનીનુ ધ્યાન તે ‘ભાવ કલા' છે. અને નાડી વિગેરેના દખાણુથી થતુ' કું'ડલિનીનું ઉત્થાન તે ‘દ્રવ્ય કલા છે. કલાની ધ્યાન પ્રક્રિયા ઃ
કલા કુણ્ડલિનીના ધ્યાન અંગેની એક પ્રક્રિયા + “ ઉપદેશપ” ગ્રંથમાં પણ વધુ વેલી છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે ઃ
“ ધ્યાન માર્ગના અભિલાષી સાધકાએ હૃદયમાં સમવસરણસ્થ તીર્થંકર પરમામાનાં સ્વરૂપની કલ્પના કરીને ઈન્દ્રાદિ દેવાની જેમ તેમની નિકટ સુધી પ્રવેશ કરવા. તે પછી પ્રવેશ ઉપર સાડા ત્રણ કલા સહિત તે પરમાત્માનું ધ્યાન કરવું
Jain Education International
સાડા ત્રણ કલાનું રહસ્ય –
જ્ઞાનાવરણીયાદિ આઠ ક્રમ રૂપ ‘આઠે કલા' છે તે સામાન્યથી પ્રત્યેક સ‘સારી જીવને હાય છે. તે આઠ કલામાંથી ચાર ઘાતી કર્યાં (જ્ઞાના-દના-મેહ. અંત.) રૂપ ચાર કલા અને આચુષ્ય ક્રમ ના કેટલેક (અડધા જેટલેા) ભાગ ક્ષય થઈ જવાથી શેષ રહેલી સાડા ત્રણ કલા (અત્યંત પ્રશસ્ત નામ-રૂપાદિ ઉચ્ચ ગેાત્ર શાતા વેદનીય અને શેષ આયુષ્ય રૂપ શા કલા) કેવલી ભગવંતાને જીત્રન પર્યંત અનુસરે છે. માટે તે સાડા-ત્રણ કલાવાળા કેવલી ભગવ‘તેમનુ ધ્યાન કરવુ જોઈ એ.
કલા સંખ ́ધી ખીજી' પણ ધ્યાન નિરૂપણ અહ” અક્ષર તત્ત્વ સ્તવ” માં આ પ્રમાણે મલે છે.
X ઉપદેશ પ૪ લા* ૮૯૦ થી ૮૯૮ વૃત્તિ
૫
૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org