________________
દ્વાદશાંત સુધીના સમગ્ર મધ્યમ માર્ગની વિદ્યોતિની (પ્રકાશિકા) છે. તેનું પુસ્તકાના અથવા ખારખડીના પ્રારંભમાં આલેખન કરવામાં આવે છે. કાવ્યેામાં મ‘ગલાચરણેામાં તેની સ્તુતિ સ`ભળાય છે. તે દેવતા છે, તે બ્રહ્મમયી છે તે તમને પવિત્ર કરે. (૪) ધ્યાન દંડક સ્તુતિમાં” કુલ્ડલિનીના નિર્દેશ
“જેના ઉપર શ્રી જિનેશ્વર ભગવાન પ્રસન્ન થયા છે તે અગ્નિ સમાન છે. અપાનરન્દ્રને સ`કેચીને, અને બિસતતુ સમાન સૂક્ષ્મ રૂપવાળી પ્રાણશકિતનું' ઉર્ધ્વગમન કરી શકે એટલે કે...મૂલાધારથી ઉત્થાપિત કરીને તે હૃદય-કમલ કેશમાં (અનાહત ચક્રમાં) ધારણ કરીને તે પ્રાણ શક્તિને શૂન્યાતિશય એવી ખગતિમાં (આશા ચક્રથી દ્વાદશાંત સુધીના પ્રદેશમાં) લઈ જઈને સવ બાજુએથી લેકાલેકને અવલે કનારી દેદ્દીપ્યમાન કલાને (કેવળજ્ઞાનને) પ્રાપ્ત કરે છે,
(૫) “અધ્યાત્મ માતૃકામાં” કુલિનીના નિર્દેશ
!
ચેાગી પુરૂષ એ કુણ્ડલિની શિતને ‘ભલે' અથવા ‘બલિ' નામથી એળખે છે. એ શકિતનું વન વેદ, પુરાણા તેમજ આગમેાથી પ્રમાણિત છે.
“નાભિના મૂલ પાસે, વરૂણ ચક્ર અને અગ્નિચક્રની વચ્ચે એક અત્ય'ત સુંદર એવી નાગિણી છે, તેનુ' નામ કુણ્ડલિની શકિત છે.”
સ્થિર આકુ ંચન (મૂલબંધ) કરવાથી અને ઉડ્ડીયન બધ કરવાથી તે ચેકિંગની (કુણ્ડલિની શકિત) જાગે છે. જગતમાં સૂર્યની જેમ તે ઉદિત થાય છે. કુણ્ડલિની શકિત તે દેવી શક્તિ છે. તેનુ સ્થાન દીપક સમાન ઉદ્યોતિત છે.
(૬) ‘શારદા સ્તવ’ માં કુણ્ડલિનીના નિર્દેશ :
“તે અનિવચનીય પ્રભાવશાળી કુણ્ડલિની શક્તિ ચેાગીઓને સુવિદિત છે, અને તેઓ વડે (વિવિધ રીતે) સ્તવાએલી છે,” તે નાભિકદથી સમ્યક્ રીતે ઉદ્દગત થઇને (મધ્યમ માર્ગ વડે ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરીને) બ્રહ્મરધ્રમાં લય પામે છે.
બ્રહ્મરન્ધ્રમાં લય પામતી તે કુણ્ડલિની શકિત સતત પ્રવિકવર ઉપાધિ રહિત અને પરમેષ્કૃષ્ટ એવા પરમ આનંદરૂપ અમૃતને જીવનારી (ઝરનારી) છે. આવી કુણ્ડલિની શક્તિને જ્યારે કવિવરા સ્મૃતિ પથમાં લાવે છે, ત્યારે તે.... કાવ્યરૂપ ફળાના સમૂહને
જન્મ આપે છે.”
કુંડલિનીનું સ્વરૂપ :
કુણ્ડલિની પ્રસુપ્ત ભુજંગાકાર છે, સ્વયં ઉચરણ શીલઅનરક (સ્વરવિનાના) ‘હુ’ કાર રૂપ છે. એ હુ કાર ને જ પરમબીજ પણ કહેવાય છે.
મહાશકિત સ્વરૂપ કુણ્ડલિની જ્યારે પ્રબુદ્ધ થાય છે ત્યારે પ્રાણબ્રહ્મરન્ધ્રમાં લય
પામે છે.
Jain Education International
३२
For Private & Personal Use Only
www.jainelibrary.org