________________
શૂન્ય અને પરમ શૂન્ય ધ્યાનમાં ચિ'તન વ્યાપારના ત્યાગની પ્રધાનતા છે. આ ક્રમથી એ ફલિત થાય છે કે પ્રથમ ચિત્તને અશુભ ચિન્તનમાંથી રેકી, શુભ તત્વના ચિંતનમાં જોડવુ જોઇએ ત્યાર પછી શુભ ચિંતન વ્યાપારાના પણ ત્યાગ કરી આત્મ ધ્યાનમાં લીન બનવા પ્રયાસ કરવા જોઇએ. મનની તા જ શૂન્ય-અવસ્થા સાધી શકાય છે. અન્યયા નહી...
.........
આ ક્રમ બતાવવા માટે જ ગ્રન્થકાર મહર્ષિએ પ્રથમ ધ્યાન અને પરમ-ઘ્યાનનું સ્વરૂપ બતાવ્યા પછી જ શૂન્ય અને પરમ શૂન્ય ધ્યાનનું સ્વરૂપ કહ્યું છે. અહી' ‘શૂન્ય' એ આત્મ સમાધિ રૂપ છે. અને પરમ શૂન્ય એ સ્વરૂપ છે. અને તે બંને ધ્યાન અને પરમ ધ્યાનનું ફળ છે. પરમ પ્રાન અને પરમ શૂન્યનું સ્વરૂપ ઃ
પરમ-સમાધિ
મૈં શુભ ધ્યાનના પ્રથમના મને પ્રકારામાં “પાતાંજલ ચેાગ દર્શન” કથિત “સ'પ્રજ્ઞાત ચેા”ના અન્તર્ભાવ થયેલે છે, કહ્યું પણ છે. :- निर्वितर्क विचारानन्दास्मिता निर्भासस्तु पर्यायविनिर्मुक्त शुध्ध द्रव्य ध्यानालि प्रायेण व्याख्येयः "
અર્થાત્ નિર્વિત વિચાર આન'દા સ્મિતા નિર્ભ્રાસરૂપ સ'પ્રજ્ઞાત-ચેાગના પર્યાય રહિત શુદ્ધ આત્મ દ્રવ્યનાં ધ્યાનમાં અન્તર્ભાવ છે. તે એકત્વ વિતક અવિચાર” શુલ ધ્યાનના ખીજો ભેદ છે.
ચારે પ્રકારની સમાપત્તિઓના અંતર્ભાવ પણ ઉપરોક્ત બંને પ્રકારના ધ્યાનમાં થયેલે છે. કહ્યું પણ છે : જૈન દષ્ટિએ સમપત્તિએ ચિત્તન એકાગ્ર બનાવનારા શુલ ધ્યાનવાળા જીવાને અનુભવાતી ચિત્તને એકાગ્ર બનાવનારી પર્યાય સહિત કે પર્યાય રહિત સ્થૂલ દ્રવ્ય અને સૂક્ષ્મ દ્રવ્યની ભાવના સ્વરૂપ” છે, અને તે ઉપશાંત મેહુ અવસ્થામાં અપેક્ષાએ સખીજ સમાધિરૂપ અને ક્ષીણુ માહ-અવસ્થામાં ‘નિીજ સમાધિ ' રૂપ હાય છે. એમ જાણવું.
ચેાગ દર્શનના મતે સમાપત્તિ :
ચિત્તનું ધ્યેયાકારે પરિણમવું તે...સમાપત્તિ છે.
જો ધ્યેય સ્થૂલ પટ્ટાનુ' હાય તા અવિતર્ક, નિતિક સમાપત્તિ કહેવાય છે. જો ધ્યેય સૂક્ષ્મ પટ્ટાનુ... હાય તે...સવિચાર, નિવિ ચાર સમાપત્તિ કહેવાય છે. પર્યાય સહિત સ્થૂલ દ્રવ્યની ભાવનાને...સવિતર્ક સમાપત્તિ કહેવાય છે. પર્યાય રહિત સ્થૂલ દ્રવ્યની ભાવનાને...નિવિતર્ક સમાપત્તિ કહેવાય છે. પર્યાય સહિત સૂક્ષ્મ દ્રવ્યની ભાવનાને સવિચાર સમાપત્તિ કહેવાય છે. પર્યાય રહિત સૂક્ષ્મ દ્રવ્યની ભાવનાને ... નિવિચાર સમાપત્તિ કહેવાય છે.
....
1 ચેાગ બિન્દુ-૪૧૮
ચેાગ દન વૃત્તિ (ઉષા-યશા-વિ. કૃત) ૧-૪૦-૪૨
♦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org