SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું પણ છે કે ૧જ્યાં સુધી મન–વચન અને કાયાથી સબધિત લેશ પણ પ્રયત્ન ચાલુ છે. અને જયાં સુધી સ*કલ્પ–વિકલ્પ યુક્ત કલ્પનાઓ છે, ત્યાં સુશ્રી મન-‘લય' અવસ્થાને પ્રાપ્ત થઈ શકતુ' નથી, તો પછી આત્મતત્ત્વની અનુભૂતિની વાત જ કયાંથી ? અર્થાત્ ‘મનેાલય’ વિના તત્ત્વાનુભૂતિ થતી નથી. અને ચાગી જ્યારે બાહ્ય અને આંતર સમરત ચિન્તાએ અને ચેષ્ટાઓથી રહિત ની પરમાત્મા સાથે તન્મય થાય છે. ત્યારે ઉન્મની ભાવ પ્રાપ્ત થાય છે. આવી અમનસ્ક દશા વડે જ મનનાં શત્સ્યેનુ' ઉન્મૂલન થાય છે. માટે ક્રમે ક્રમે મનને ચિન્તન વ્યાપારથી મુક્ત બનાવવુ' જરૂરી છે, ચેાગશાસ્ત્રનાં બારમા-અનુભવ પ્રકાશનુ' અધ્યયન-મનન કરવાથી અમનસ્ક ચેાગ રૂપ ‘શૂય ધ્યાન”ની વધુ સ્પષ્ટતા થશે. તથા આઠમા-પ્રકાશમાં નિર્દિષ્ટ “ અહ” ની ધ્યાન પ્રક્રિયામાં પણુ શૂન્ય ધ્યાન ને સિદ્ધ કરવામાં અત્યંત ઉપયેાગી બની શકે છે (૪) પરમ શૂન્ય યાન : त्रिभुवन विषय व्यापी चेते। विधाय एक वस्तु विषयतया - संकेाच्य ततस्तस्माद्व्यपनीयते । અર્થ :—ચિત્તની પરમશૂન્ય અવસ્થા પ્રાપ્ત કરવાની કલા બતાવે છે. સવ પ્રથમ ચિત્તને ૨ ત્રિભુવન ધ્યાપી—વિશાળ વિષયવાળું મનાવવું, પછી ચિત્તને ક્રમે-ક્રમે સ'ફાચી એક વસ્તુના વિષયવાળુ' બનાવવું, ત્યારબાદ તેમાંથી પણ... ચિત્તને ખસેડી તદ્ન ચિન્તન રહિત બનાવવામાં આવે તેને 16 પરમ શૂન્ય ધ્યાન કહેવાય છે. ૧. ચાગ (આત્મ વીય`) ની પ્રમળતાના તારતમ્યને સમજાવવા માટે ભવન ચેાગના ૯૬ પ્રકાર અને કરણ ચાગના ૯૬ પ્રકાર ગ્રકાર સ્વય' આગળ બતાવશે. ચેાગ, મહાચૈઞ, પરમયેળ વિગેરે. તેમજ વીના પ્રભાવે મન-ચિત્ત આદિના ચિન્તનાત્મક વ્યાપારને રાકવા માટે ૯૬ કરણુ બતાવશે. જેમ ઉન્મની ક્રરણુ, મહા ઉત્ખની કરણ, ૫રમ ઉ-મની કરણ વિગેરે તથા ઉપરેાક્ત સર્વ ભેદાની ધ્યાનના ૨૪ પ્રકારામાં ઘટના કરી છે. જેથી તેનું મહત્ત્વ સમજી શકાય છે – ૨ ત્રિભુવન વિષયતા :- જેમકે કેવલી ભગવાન કેવલી સમુદ્રઘાત કરતી વખતે ચેાથા સમયે પેાતાના આત્મ પ્રદેશને સલાક વ્યાપી બનાવે છે, તે અવસ્થાનુ ધ્યાન કરવાથી આપણા ચિત્તના વિષય સમગ્ર લેાક ખની શકે છે. Jain Education International २७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy