________________
સવિચાર :- જે ધ્યાનમાં એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં, તથા એક યુગથી બીજા રોગમાં સંક્રમણ થતું હોય તે “સવિચાર કહેવાય છે.
અહીં અર્થ તે દ્રવ્યરૂપ છે. શબ્દ એ અક્ષર–નામ સ્વરૂપ છે અને યોગ એ મનવચન, કાયા રૂપ છે. તેમાં પરસ્પર સંક્રમણ થાય છે, એટલે કે ધ્યાનને ઉપયોગ બદલાતું રહે છે, તે શુફલ ધ્યાનને પ્રથમ પ્રકાર આ ત્રણે (પૃથફત્વ-વિતર્ક અને વિચાર) થી યુક્ત હોય છે.
જો કે આ ધ્યાન પ્રતિપાતી છે. છતાં વિશુદ્ધ હવાથી, ઉત્તરોત્તર અત્યંત વિશુદ્ધ થાન (ઉત્તર ગુણણનક) નું સાધક બને છે.
આ રીતે.....ધર્મ ધ્યાનના આજ્ઞા વિયયાદિ ભેદોના સતત અભ્યાસથી જ પરમ દયાન પ્રગટે છે. માટે તેને જ અહીં થફલ ધ્યાનના પ્રથમ ભેદ તરીકે ગણાવ્યો છે.
મેક્ષના અસાધારણ અદ્વિતીય કારણરૂપ શુકલધ્યાન એ મુખ્ય વૃત્તિએ પ્રથમ સંધયણવાળા પૂર્વધરેજ કરવાને સમર્થ બને છે. પરંતુ અલ્પ સવવાળા પુરૂષેનું ચિત્ત અત્યંત સ્થિર થતું નથી, અનેક વિષયોથી વ્યાકુળ બનેલું ચિત્ત સ્વસ્થ બની શકતું નથી તેથી અલ્પ સત્ત્વવાળાને શુકલ ધ્યાન કરવાનો અધિકાર નથી.
ગુરૂ પરંપરાએ ચકુલ ધ્યાનને આમ્નાય જાણવા મળે છે. તે રીતે...વર્ણન કરીશું. પરંતુ આધુનિક સાધકો માટે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થફલ યાનની સાધના અતિ સુકર છે.”
એમ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પિતાના યોગશાસ્ત્રમાં અગીયારમાં પ્રકાશમાં જણાવ્યું છે. (૩) શૂન્ય ધ્યાન :
(ધ્યાનનો ત્રીજો ભેદ) મૂલ – સૂવૅ વિતાવ્યા ૩૪ . ગ શૂ-કિસવિતિના રાધા
खित्ते दितुमत्ते राग-सिणेहाई भय महऽव्वत्ते ।
निदाइ पंचगेण' वारसहा दव्व सुन्न ति ।। २ ।।। भावतो :- व्यापार योग्य स्यापि चेतसः सर्वथा व्यापारा चरमः ॥
અથ – શૂન્ય એટલે જેમાં “ચિન્તા”ને અભાવ હોય.
દ્રવ્ય શૂન્ય – ક્ષિપ્ત ચિત્ત આદિ અવસ્થાઓમાં પણ ચિતા વિચાર શૂન્ય થઈ જાય. તેટલા માત્રથી તેને શૂન્ય ધ્યાન કહી શકાય નહીં, તે અવસ્થામાં મને દ્રવ્યનું ગ્રહણ થતું ન હોવાથી તેને દ્રવ્યથી શય કહી શકાય છે. ચિત્તની ક્ષિપ્ત' આદિ બારે અવસ્થાઓને “દ્રવ્ય શૂન્ય” તરીકે જણાવેલી છે.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org