________________
શુલ યાનનાં આલબના :
જિન શાસનમાં પ્રતિષ્ઠિત શુલ ધ્યાનના વિશિષ્ટ આલ`બનેા ક્ષમા મૃદુતા, (નમ્રતા) આર્જવ (સરળતા) અને મુક્તિ (સ ંતાષ) વિગેરે સદ્ગુણૢા છે. જેના પ્રભાવથી મુનિ શુલ ધ્યાન પામી શકે છે.
ક્રમ -
ધર્મ ધ્યાનની વિચારણામાં શુ ધ્યાનના ક્રમ બતાવી ગયા છીએ
યાતવ્ય -
સામાન્યતયા શુકલ ધ્યાનના વિષય આ પ્રમાણે છે,
આત્માદિ દ્વવ્યેામાં ઉત્પાદ-વ્યય, ધ્રૌવ્યાદિ પર્યાયાનું' વિવિધનય-દ્રવ્યાસ્તિકનયાદિ વડે પૂર્વાંગત શ્રુતને આધારે ચિન્તન કરવું એ શુફલ ધ્યાનનું ધ્યેય છે.
મરૂદેવી માતા વિગેરેને ‘પૂર્વ'ના જ્ઞાન વિના પણુ સહજ રીતે...... શ્રુતજ્ઞાન વડે પર્યાયનું ચિંતન ઘટી શકે છે.
પ્રથમ શુકલ ધ્યાન –
પૃથક્વ–વિતક –સવિચારનું લક્ષણ
પૃથ′′ એટલે ભેદથી કે વિસ્તારથી, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનનું ચિ ંતન અને સવિચાર એટલે અથ, શબ્દ અને ચેાગમાં સંક્રમણુ થવુ' તે વિચાર, એવા વિચારથી યુક્ત હાય તે સવિચાર.......
આ ત્રણે ભેદથી યુક્ત હાય તે પ્રથમ શુલ ધ્યાન છે
વિશેષાય :
પૃથત્વ :
જેમાં વિસ્તારથી (ભેદથી) જવ વડે પરમાણુ આદિ દ્રવ્યાના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાદિ પર્યાયેા કે......અમૂર્ત-મૂત્યુદિ પર્યાયે 'એકાગ્ર મને ચિ'તન કરવામાં આવે.....તેને પૃથક્ કહેવાય છે.
હું અથવા જે વિતર્ક-શ્રુતજ્ઞાન દ્વારા જાણી એક દ્રવ્યથી ધ્રૂવ્યાંતરમાં, એક ગુણથી–ગુણાંતરમાં, અને એક પર્યાયથી પર્યાયાન્તરમાં ચિંતન થાય તે પણ પૃથક્ત્વ છે.
વિતક :--જે ધ્યાનમાં સ્વ શુદ્ધાત્માનુભવ રૂપ ભાવશ્રુતના આલમનથી ઉત્પન્ન થયેલે અન્તર્જ પા(મક (અંતરંગ નિરૂપ) વિતર્ક રૂપ હોય તે સવિતર્ક કહેવાય છે.
$
સહભાગી હોય તે ગુણ' કહેવાય છે અને ક્રમભાવીને પર્યાય કહેવાય છે. અને જે ગુણ પર્યાયથી યુક્ત હોય તેને દ્રવ્ય કહેવાય છે.
(ગુણ સ્થાનક ક્રમારેાહુ ગાથા ૬૦ થી ૬૫)
Jain Education International
२४
For Private & Personal Use Only
www.jainelibrary.org