________________
પણ....જે સમયમાં ધ્યાન વધુ નિશ્ચલતાથી થઈ શકે તે સમયમાં દરેક વ્યક્તિ પેાતાની અનુકૂળતા અનુસાર ધ્યાન કરી શકે છે. ધ્યાનના કાળને! એજ સામાન્ય નિયમ છે.
(૪) આસન :—
ધ્યાન માટે ચેાગ્ય આસન પણ તે જ ગણાય છે કે જે આરાન વડે ધ્યાનમાં કોઈ પ્રકારની ખાધા-પીડા ઉત્પન્ન ન થાય.
અમુક આસન વડે જ ધ્યાન કરી શકાય એવા કોઈ નિયમ જ્ઞાની પુરૂષોએ મધ્યે નથી.
ચાહે ‘કાર્વાંત્સગ’ મુદ્રાએ ઉભા રહીને ધ્યાન કરે કે... પદ્માસને તથા વીરાસને એસીને ધ્યાન કરો એટલુ જ નહી પણુ...... અણુસન કે....રાગાદિકના કારણે ચત્તા સુઇને પણ સાધક નિશ્ચલ પણે ધ્યાન કરી શકે છે...
દેશ કાળ આસનની અનિયતતાનુ કારણુ :--
વિશિષ્ટ દેશ, કાળ અને વિશિષ્ટ આસનના આગ્રહ ન રાખવા પાછળ મુખ્ય એજ કારણ છે કે...કાઈ પણ સાધનાની સિદ્ધિ અમુક જ દેશમાં, કાળમાં કે આસન વિશેષ કરવાથી જ પ્રાપ્ત થાય એવા નિયમ નથી.
ભૂતકાળમાં અનેક મહાત્મા થઈ ગયા છે, તે સર્વ પ્રકારનાં દેશ (સ્થન) કાળ અને આસન (દેહની અવસ્થા) માં સ્થિત થઇને, સ અશુભ-પાપ કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા છે. અને તે સિવાય અનેક મુનિએ અવધિ, મન:પર્યાંવજ્ઞાનાદિ પણ નેકવાર પ્રાપ્ત કર્યું છે.
આ જ કારણે જિનાગમામાં દેશ-કાળ અને આસન વિશેષને ખાસ કોઈ નિયમ ખતાબ્યા નથી, પણ..મન, વચન અને કાયાની સમાધિ-સ્વસ્થતા ટકી રહે, વૃદ્ધિ પામતી જાય એવા દેશ કાળ અને આસનાદિ વડે ધ્યાનાદિના પ્રયત્ન કરવાનું સૂચવ્યુ છે. આલેખન :
જેમ અત્યંત ઉચા શિખર પર્વતાદિ ઉપર ચડવા માટે દોરડા વિ. નુ આલખન જરૂરી છે, એમ ધમ ધ્યાનના શિખર ઉપર આરૂઢ થવા માટે પણ આલ'બન આવશ્યક છે. આલંબન વડે બહુજ સહેલાઇથી ઉપર ચડી શકાય છે, ગમે તેવા વિષમ સ્થનામાં પણ જરાયે ચલ-વિચલ ન થતાં મક્કમતા પૂર્વક સ્થિર રહી શકાય છે,
આગમ ગ્રંથોમાં ધમ ધ્યાન માટે જે વાચના • વિગેરે દૃઢ આલબના અતાવ્યા છે, તેનું આલંબન લેવાથી ધર્મધ્યાનની સિદ્ધિ બહુજ સરળતાથી થઈ શકે છે. તે આલંબના આ છે.
Jain Education International
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org