________________
પ્રશત-શુભ ધ્યાનને સતત અભ્યાસ કરવામાં આવે તે જરૂર આ દુર્ગાનનું બળ ઘટે છે. અને સાતમા ગુણ સ્થાનકની ભૂમિકા પ્રાપ્ત થતાં આ બંને અશુભ ધ્યાનને સર્વથા અભાવ થઈ જાય છે. અર્થાત્ છઠ્ઠા ગુણ સ્થાનક સુધી આધ્યાન અને પાંચમા ગુણ સ્થાનક સુધી રૌદ્રધ્યાન હોઈ શકે છે. પછી અશુભધ્યાનનો અભાવ હોય છે. શુભ યાનને પ્રારંભ –
ધર્મ ધ્યાનનો પ્રારંભ આતં–રદ્રધ્યાનના નિવારણથી થાય છે. અને આર્ત-રૌદ્રધ્યાનનું નિવારણ શુભ ચિંતા અને શુભ ભાવનાથી થાય છે. તેનાથી ધર્મધ્યાનની યોગ્યતા વિકાસ પામે છે.
ધ્યાનાથી એ સર્વપ્રથમ તત્ત્વ ચિંતનરૂપ અધ્યાત્મગ, વ્યાદિ ચાર ભાવનાઓ અને જ્ઞાનાદિ ચાર ભાવનાઓને વારંવાર અભ્યાસ કરે જરૂરી છે. તે વિના ધ્યાનની વાસ્તવિક યેગ્યતા પ્રગટતી નથી. ધમ ધ્યાનનું સ્વરૂપ અને તેનાં પ્રકાર –
ભૂલ માવાસ્તુ-ગાજ્ઞાડપાય-વિષા-સંથારિયમ ધર્મશાન ૧
અર્થ -ભાવથી આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારનું ધર્મધ્યાન છે.
ભાવાર્થ –ધર્મધ્યાનનું સ્વરૂપ
શ્રત અને ચારિત્રરૂપ ધર્મના આસેવનથી અભ્યાસથી પ્રગટ થતું ધ્યાન તે ધર્મ ધ્યાન છે. અને આજ્ઞાવિચય આદિ ઉપરોક્ત ચારે પ્રકારે તે ધર્મધ્યાનના જ ભેદો છે. તેનું ટૂંક સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) આજ્ઞાવિચય ધર્મધ્યાન –
જિનાગમ – દ્વાદશાંગી એ આજ્ઞા છે. તેનું વરૂપ ચિંતન એ...... આજ્ઞાવિય ધર્મધ્યાન છે.
ધ્યાન દત્તક” ગ્રંથમાં ધર્મધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે. ધ્યાનની ઉત્તરોત્તર વિશુદ્ધ ભૂમિકાઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા સાધકે સૌ પ્રથમ ધ્યાનની પૂર્વસેવા રૂપ “ભાવના” વિગેરેનું સ્વરૂપ જાણી તનુસાર ધર્મધ્યાનને પૂર્વાભ્યાસ કરવા પ્રયત્ન શીલ બનવું જોઈએ. ભાવના વિગેરે દ્વારે :
ભાવના :– ધ્યાનની પૂર્વે જ્ઞાન દન ચારિત્ર અને વૈરાગ્યની ભાવનાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org