SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ७२६ चरणानुयोग काष्ठ दंडयुक्त पादोच्छन विधि-निषेध सूत्र १५५४ से भिक्खू पर-गवेसियं पडिग्गहं धरेइ धरेतं वा જે ભિક્ષ પર-ગવેષિત (સામાન્ય ગૃહસ્થ દ્વારા સાન | આપેલા) પાત્રને પ્રાપ્ત કરે છે. (કરાવે છે). કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खु वर-गवेसियं पडिग्गहं धरेइ धरेतं वा જે ભિક્ષુ વર-ગવેષિત (ગામના પ્રમુખે આપેલા) સાડૂન | પાત્રને પ્રાપ્ત કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू बल-गवेसियं पडिग्गहं धरेइ धरेत वा જે ભિક્ષ બળ-ગવેષિત (બળવાન પુરુષ દ્વારા साइज्जइ અપાયેલા) પાત્રને પ્રાપ્ત કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ख लव-गवेसियं पडिग्गह धरेइ धरेतं वा જે ભિક્ષુ લવ-ગવેષિત (પાત્રદાનનું ફળ બતાવી) साइज्जइ । પાત્રને પ્રાપ્ત કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । -. ૩. ૨ સુ. ર૭-રૂર આવે છે. પાચમુંછણ (પાદપોંછન) એષણા : પાયપુંછણ એષણાનું સ્વતંત્ર પ્રકરણ આચારાંગ સૂત્રમાં નથી. આગમોમાં જયાં જયાં પાયપુછણ એષણાના સ્વતંત્ર પાઠો મળે છે તે આ પ્રકરણમાં સંકલિત કર્યા છે. જયાં જયાં વલ્થ ગવ પાયjઈ એવા પાઠ છે, એવા સ્થળ નિર્દેશ નીચે મુજબ છે. તેને તે સ્થાનોથી સમજી લેવા જોઈએ - મા. ૩ ૨, ૪, ૫, ૩. ૧, મુ. ૮૨ ૩. સુ. ૧, , ૮, ૩. ૨, મુ. ૨૬ , . , . ૮, ૩. ૨, મુ. ૨૦૪ . . , 35, ૮, ૩. ૨, સુ. ર૦: ૫. ૩. ૧, મુ. ૪૦-૪૨ છે. ૩. ૨, મુ. ૪૨-૪૩ નિ, ૩૫, સુ. દૂધ નિ. ૩. , સે. ૮૭-૧૮ ન. ૩. ૨૬, . ૨૨-૪૬ ૪ નિ. ૩. ૨૬, . ૧૬-૨૦ . ૩. શ૬, ૩. ર૧ दारुदंडग पायपुंछण विहि-णिसेहो કાષ્ઠ દંડવાળા પાદપ્રીંછનનો વિધિ નિષેધ : ૨૫૬૪. શvg fકાથી ર૬g gav gr૧ ૧૫૫૪. સાધ્વીઓને કાષ્ઠદડવાળા પાદપ્રીંછન રાખવા धारेत्तए वा, परिहरित्तए वा । અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. પાવે છત ન તં પાદપુછ-પગ લૂછવાનો વસ્ત્ર ખંડ. પાયપુંછણ’ રજોહરણથી જુદું ઉપકરણ છે – તે આગમોના નિમ્નાંકિત ઉદ્ધરણોથી સ્પષ્ટ છે. દશ. અ. ૪ માં 'પાયપુંછણ” અને “રજોહરણ'ને ભિન્નભિન્ન ઉપકરણ કહેવામાં આવ્યા છે. પ્રશ્ન, શ્રુ. ૨, એ. ૫ માં પણ બન્ને ઉપકરણો ભિન્ન કહ્યાં છે. અભયદેવસૂરિએ તેમની વ્યાખ્યામાં ચૌદ ઉપકરણો અંતર્ગત પાયપુંછણ અને રજોહરણને જુદા-જુદા ગણાવ્યાં છે. આચા. સુ. ૨, અ. ૧૦માં એવું વિધાન છે કે પોતાની પાસે પાયપુંછણ ન હોય તો, બીજા સ્વધર્મી પાસેથી પાયપુંછણ પ્રાપ્ત કરીને અત્યાવશ્યક કાર્યથી નિવૃત્ત થવું.” આ વિધાનથી પાયપુંછણ રજોહરણથી ભિન્ન છે તે સ્વયં સ્પષ્ટ થાય છે, કેમકે રજોહરણ આવશ્યક ઔધિક ઉપકરણ છે આથી તે તો દરેકની પાસે હોય જ. બૃહ, ઉ.પ.માં સાધ્વી માટે કાષ્ઠદંડયુક્ત પાયપુંછણ' રાખવાનો નિષેધ છે, અને સાધુ માટે તે વિહિત છે તે બતાવ્યું છે. તેનાથી પણ બન્નેની ભિન્નતા સિદ્ધ થાય છે. નિશીથ ઉ. ૨માં કાષ્ઠ દંડયુક્ત પાયjછણ' રાખવા માટે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. નિશીથ ઉ. ૫.માં કાષ્ઠદંડયુક્ત પાયપુંછણ” એક નિર્ધારિત અવધિ માટે પ્રતિહારિક (પાછું આપવાની શરતે) લેવાનું વિધાન છે અને નિર્ધારિત અવધિમાં પાછું ન આપતાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. રજોહરણ કદી પાછું આપવાની શરતે નથી લેવાતું, ન તો તેના માટે નિર્ધારિત અવધિ હોય છે. પરંતુ રજોહરણ તો કાષ્ઠદંડયુક્ત જ બનાવવામાં આવે છે અને સદાકાળ રાખવામાં આવે છે અને તે માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી. આ રીતે પાયપુંછણ'ની રજોહરણથી ભિન્નતા સિદ્ધ છે. આવા બીજા પણ અનેક આગમ વિધાનો છે જેનાથી બન્નેની ભિન્નતા સિદ્ધ થાય છે. ચૂર્ણ ઓ અને ટીકાઓના રચનાકાળમાં કયાંક કયાંક બન્નેની એકતા માની લેવાથી આ ભ્રાન્તિ થઈ છે. આથી આ ઉદ્ધરણો દ્વારા બ્રાન્તિનું નિરાકરણ કરી લેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy