SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२६५ जेणं निग्गंथे वा निग्गंधी वा जाव - पडिग्गाहेत्ता, नो महया अप्पत्तिय- जाव- आहारेइ । एस णं गोयमा ! वीयधूमे पाणभोयणे ! क्षेत्रातिक्रांत आदि दोष स्वरूप जेणं निम्गंथे वा निग्गंधी वा जाव - पडिग्गाहेत्ता जहा लद्धं तहा आहार आहारे । एस णं गोयमा ! संजोयणा दोसविप्पक्के पाणभोयणे । एस णं गोयमा ! वीतिंगालस्स वीयधूमस्स संजोयणा दोसविप्पमुक्कस्स पाण- भोयणस्स अट्ठे पण्णत्ते । -- वि. स. ७, उ. १, सु. १८ खेत्ताइक्कंतादिदोसाणं सरूवं १२६५. प. अह भंते ! खेत्तातिक्कंतस्स, कालातिक्कंतस्स, मग्गातिक्कंतस्स, पमाणातिक्कंतस्स पाणभोयणस्स के अट्ठे पण्णत्ते ? उ. गोयमा ! जे णं निग्गंथे वा निग्गंधी वा फासुएसणिज्जं असणं वा जाव - साइमं वा अणुग्गते सूरिए पडिग्गाहित्ता, उग्गते सूरिए आहार आहारेति । एस णं गोयमा ! खेत्तातिक्कंते पाण-भोयणे । जेणं निग्गंथे वा, निग्गंधी वा फासुएसणिज्जं असणं वा - जाव - साइमं वा पढमाए पोरिसीए पडिग्गाहित्ता, पच्छिम पोरिस उवायणावेत्ता आहारं आहारैति । एस णं गोयमा ! कालातिक्कंते पाण- भोयणे । १ जेणं निग्गंथे वा, निग्गंधी वा फासुएसणिज्जं असणं वा जाव - साइमं वा पडिगाहित्ता परं अद्धजोयणमेराए वीतिक्कमावेत्ता आहारमाहारेति । एस णं गोयमा ! मग्गाक्किते पाण भोयणे । १. जेणं निग्गथे वा, निग्गंधी वा, फासुएसणिज्जं असणं वा जाव - साइमं वा पडिग्गाहेत्ता परं बत्तीसाए कुक्कुड अंडग-प्पमाणमेत्ताणं कवलाणं आहार आहारे । चारित्राचार ६२३ સાધુ યા સાધ્વી યાવત્ ગ્રહણ કરીને અત્યંત અપ્રીતિપૂર્વક યાવત્ આહાર ન કરે તો હે ગૌતમ ! એ ધૂમદોષરહિત પાનભોજન કહેવાય. સાધુ યા સાધ્વી યાવત્ ગ્રહણ કરીને જેવો પ્રાપ્ત થાય તેવો જ આહાર કરે (પરંતુ સ્વાદ માટે બીજા સાથે સંયોગ ન કરે) તો હે ગૌતમ ! એ સંયોજના દોષરહિત પાનભોજન કહેવાય. Jain Education International હે ગૌતમ ! એ પ્રમાણે અંગારદોષરહિત, ધૂમદોષરહિત અને સંયોજનાદોષરહિત પાન ભોજનનો અર્થ કહ્યો છે. ક્ષેત્રાતિક્રાન્ત આદિ દોષોનું સ્વરૂપ ઃ १२७५. प्र. हे भंते ! क्षेत्रातिठान्त, असातिठान्त, માર્ગતિક્રાન્ત અને પ્રમાણાતિક્રાન્ત પાનભોજનનો શો અર્થ કહ્યો છે. ઉ. હે ગૌતમ ! સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન યાવત્ સ્વાદિમ આહા૨ને સૂર્ય ઉગ્યા પહેલાં ગ્રહણ કરી સૂર્ય ઉગ્યા પછી ખાય તો. હે ગૌતમ ! એ ક્ષેત્રપ્રતિક્રાન્ત પાનભોજન કહેવાય. સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન યાવત્ સ્વાદિમ આહારને પહેલા પહોરમાં ગ્રહણ કરી છેલ્લા પહોર સુધી રાખીને પછી તેનો આહાર કરે તો, કે ગૌતમ ! એ કાલાતિક્રાન્ત પાનભોજન કહેવાય, સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન યાવત્ સ્વાદિમ આહારને ગ્રહણ કરીને અર્ધયોજનની મર્યાદાને ઓળંગી પછી આપ તો, હે ગૌતમ ! એ માર્ગાતિક્રાન્ત પાનભોજન કહેવાય. ૧. સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન યાવત્ સ્વાદિમ આહારને ગ્રહણ કરીને કુકડીના ઇંડા પ્રમાણે બત્રીસથી અધિક કવલ ખાય તો, ક્ષેત્રાતિક્રાંત - અહીં ક્ષેત્ર શબ્દનો અર્થ છે. - સૂર્યના પ્રકાશનું ક્ષેત્ર. તેનું અતિક્રમણ કરવું ક્ષેત્રાતિક્રાંત છે. તાત્પર્ય એવું છે કે જ્યાં સાધુ સાધ્વી રહે છે ત્યાં સૂર્યોદયથી પૂર્વ અને સૂર્યાસ્ત બાદ એટલે કે રાત્રિમાં આહાર કરવો ક્ષેત્રાતિક્રાંત દોષ છે. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો ક્ષેત્રાતિક્રાંત દોષ નથી. 'કૂકડી અંડશ' શબ્દની ટીકામાં અનેક પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી છે. યથા (१) निजकस्याहारस्य सदा यो द्वात्रिंशत्तमो भागो तत् कुक्कुटी प्रमाणे ! (२) कुत्सिता कुटी कुक्कुटी शरीरमित्यर्थः । तस्याः शरीर रूपायाः कुकुट्या अंडकमिव अंडकं मुखं । (३) यावत् प्रमाणमात्रेण कवलेन मुखे प्रक्षिप्यमाणेन मुखं न विकृतं भवति तत्स्थल कुक्कुट अंडकप्रमाणम् । (४) अयमन्यः विकल्पः कुक्कुटचंडकोपमे केवले । (५) अयमन्योऽर्थ : "कुक्कुटयंडक" प्रमाणमात्र शब्दस्येत्यर्थ: एतेन कवलमात्रेणादिना संख्या दृष्टव्याः । - अभि. रा. कोष “ऊणोयरिया” पृ. १९८२ For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy