SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ६२२ चरणानुयोग इंगालादि दोष स्वरूप सूत्र १२६३-६४ પરિભોરોષણાનાં દોષ - ૧૦ પરિભોમૈષણાના પાંચ દોષો : संजोयणा पमाणे इंगाले धूम कारणा पढमा, वसहि बहिरंतरे वा रसहेउं दव्व संजोगा ।। -पिंड. नि. गा. ९४ ૧, સંયોજના : સ્વાદ વધારવા માટે બે પ્રકારનાં પદાર્થોનો સંયોગ કરવો. ૨. અપ્રમાણ : પ્રમાણથી અધિક આહારાદિ લાવવો અથવા ખાવો. ૩. ઈગાલ: સરસ આહારની પ્રશંસા કરતાં ખાવું ૪. ધૂમ : નિરસ આહારની નિન્દા કરતાં ખાવું. ૫. કારણ : ઠા. અ. ૬. સૂ. ૫૦૦ માં તથા ઉત્તરાધ્યયન અ: ૨૬ ની. ગા. ૩૧ થી ૩૪માં આહાર કરવાનાં કારણ અને ન કરવાનાં કારણે પ્રરૂપિત છે. इंगालाइ दोसाणं सरूवं ઈગાલ આદિ દોષોનું સ્વરૂપ : ર૬૩, ૫. અદ અંતે સફT૦ મથક ૧ ગોયUTI ૧૨૬૩. પ્ર. હે ભંતે ! અંગાર દોષસહિત, ધૂમ દોષ સહિત, दोसदुट्ठस्सरे पाणभोयणस्स के अठे पण्णत्ते ? અને સંયોજનાદોષથી દૂષિત પાનભોજનનો શો અભિપ્રાય કહ્યો છે ? उ. गोयमा ! जे णं निग्गंथे वा, निग्गंथी वा ઉ. હે ગૌતમ ! સાધુ યા સાધ્વી પ્રાસુક અને फासुएसणिज्ज असणं वा-जाव-साइमं वा पडिग्गाहित्ता એષણીય અશન યાવતું સ્વાદિમ આહારને ગ્રહણ मुच्छिए गिद्धे गढिय अज्झोववन्ने आहारं आहारेइ કરી મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થઈને एस णं गोयमा ! सइंगाले पाणभोयणे । આહાર કરે તો હે ગૌતમ ! એ અંગારદોષસહિત પાનભોજન કહેવાય. जे णं निग्गंथे वा, निग्गंथी वा फास्-एसणिज्ज સાધુ યા સાધ્વી પ્રાસુક એષણીય અશન યાવત, असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता સ્વાદિમ આહારને ગ્રહણ કરી અત્યંત અપ્રીતિપૂર્વક महयाअप्पत्तियं कोहकिलामं करे माणे आहारं ક્રોધથી ખિન્ન થઈને આહાર કરે તો તે ગૌતમ ! એ आहारेइ । एस णं गोयमा ! सधूमे पाणभोयणे । ધૂમદોષસહિત પાનભોજન કહેવાય. जे णं निग्गंथे वा, निग्गंथी वा फासु-एसणिज्ज સાધુ યા સાધ્વી પ્રાસુક એ પણીય અશન યાવતુ असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता गुणुप्पायणं સ્વાદિમ આહારને ગ્રહણ કરીને ગુણ (સ્વાદ) हेउं-अन्न-दव्वेण सद्धिं संजोएत्ता आहारं आहारेइ ઉત્પન્ન કરવા માટે બીજા અન્ય પદાર્થ સાથે સંયોગ एस ण गोयमा ! संजोयणादोसदटठे पाणभोयणे । કરીને આહાર કરે તો તે ગૌતમ ! એ સંયોજના દોષથી દૂષિત પાનભોજન કહેવાય. एस णं गोयमा ! सइंगालस्स सधूमस्स संजोयणा હે ગૌતમ ! એ પ્રકારે અંગારદોષ, ધૂમદોષ અને दोसदुट्ठस्स पाणभोयणस्स अठे पण्णत्ते । સંયોજનાદોષથી દૂષિત પાનભોજનનો અભિપ્રાય –. સ. ૭, ૩. ૨, ૩. ૭ કહ્યો. इंगालाइ दोस रहियं आहारस्स सरूवं ઈગાલ આદિ દોષરહિત આહારનું સ્વરૂપ : ર૬૪. p. મા અંતે ! વીHિIક્સ વી ધમક્ષ નUિT- ૧૨૬૪. પ્ર. હે ભંતે ! અંગારદોષ રહિત, ધૂમદોષરહિત અને दोसविप्पमुक्कस्स पाणभोयणस्स के अठे સંયોજનાદોષરહિત પાનભોજનનો શો અભિપ્રાય કહ્યો છે? गोयमा ! जे णं निग्गंथे वा निग्गंथी वा ઉ. હે ગૌતમ ! સાધુ યા સાધ્વી યાવતુ (આહારને વાવ-પડિહેત્તા, સમુચ્છ-વાવ-મહારે | ગ્રહણ કરીને મૂચ્છરહિત યાવતુ આહાર કરે તો તે एस णं गोयमा ! वीतिंगाले पाणभोयणे । ગૌતમ ! અંગારદોષરહિત પાનભોજન કહેવાય. ૧. અંગારદોષ અને ધૂમ દોષની વ્યાખ્યા જુઓ : પિંડ નિયુક્તિ ગા. ૫૫-૬૦ સંયોજના દોષનું ઉદાહરણ, વ્યાખ્યા અને ભેદ જુઓ. પિંડ નિર્યુક્તિ ગાથા ૬૨૯-૬૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy