________________
સૂત્ર
૨૪૮-૪૨
से तत्थ भुंजमाणे णो अप्पणी खद्धं खद्धं--जाबअमुच्छिए- जाव- अणज्झोववण्णे बहुसममेव भुंजेज्ज वा पाएज्ज वा ।
परिष्ठापना विधि
--આ. સુ. ૪, અ. ૨, ૩, ૬, મુ. ૩૭ (H) थविर संत गहिय पिंड उवभोग-परिठावण विही य
૨૨૪૮. નિ ંથં ચ શાાવલ્લુરું પિંડવાયડિયા, अणुपविट्ठे के दोहिं पिंडेहिं उवनिमंतेज्जा
“एगं आउसो ! अप्पणा भुंजाहि, एगं थेराणं दलयाहि, से य तं पिंडं पडिग्गाहेज्जा, थेरा य से अगवेसियव्वा सिया जत्थेव अणुगवेसमाणे थेरे पासिज्जा तत्थेवऽणुप्पदायब्वे सिया नो चेव णं अणुगवे समाणे थेरे पासिज्जा तं नो अप्पणा भुंजेज्जा, नो अन्नेसिं दावए, एगंते अणावाए अचित्ते बहु फासुए थंडिले पडिलेहेत्ता, पमज्जित्ता परिट्ठावेयव्वे सिया ।
निग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे केइ तिहिं पिंडेहिं उवनिमंतेज्जा
“નં આડસો ! અવળા ભુંગાદિ, તે થેરાĪ दलयाहि", से य ते पडिग्गाहेज्जा, थेरा य से अणुगवेसेयव्वा सेसं तं चेव - जाव-परिट्ठावेयव्वे સિયા {
एवं जाव- दसहिं पिंडेहिं उवनिमंतेज्जा, एगं आउसो ! अप्पणा भुंजाहि, नव थेराणं दलयाहि સેસ તે સેવ-નાવ--પરિકાત્રેયત્વે સિયા । -વિ. સ. ૮, ૭. ૬, સુ. ૪
बहुपरियावण्ण - आहारस्स विही૧૨૪૬. સે મિલવૂ વા, મિસ્તુળી વા વદુપરિયાવળ भोयणजायं पडिगाहेत्ता साहम्मिया तत्थ वसंति भोइया समण्णा अपरिहारिया अदूरगया । तेसिं अणालोइया अणामंतिया परिद्ववेति । माइट्ठाणं संफासे णो एवं करेज्जा ।
से तमादाए तत्थ गच्छेज्जा गच्छित्ता से पुव्वामेव आलोएज्जा
Jain Education International
चारित्राचार ६१७ ત્યારે તે સાધુ તેમની સાથે બેસીને ભોજન કરતી વેળાએ પણ પોતે સ્વાદિષ્ટ સરસ આહાર ન ખાય યાવત્ અમૂર્છિત યાવત્ સમભાવથી સમાન ભાગ જ ખાયે-પીએ.
સ્થવિરો માટે સંયુક્ત ગૃહીત આહારનો પરિભોગ અને પરઠવવાની વિધિ :
૧૨૪૮. (ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી) પ્રવેશેલા નિર્પ્રન્થને કોઈ ગૃહસ્થ બે પિંડ (આહાર) ગ્રહણ કરવા માટે ઉપનિયંત્રણ કરે -
'હે આયુષ્મન્ ! એક પિંડ તમે ખાજો. અને બીજો પિંડ સ્થવિરોને આપજો.' પછી તે નિર્પ્રન્થ તે (બન્ને) પિંડને ગ્રહણ કરે અને તે સ્થવિરોની તપાસ કરે. તપાસ કરતાં જ્યાં સ્થવિરોને જુએ ત્યાં જ તે પિંડ તેમને આપે, જો કદાચ શોધતાં સ્થવિરો ન મળે તો તે પિંડ પોતે ખાય નહીં અને બીજાને આપે નહીં પણ એકાંત અનાપાત – જ્યાં કોઈ આવે નહિ એવી અચિત્ત અને બહુ પ્રાસુક સ્થંડિલ (ભૂમિ)ને જોઈને પ્રમાર્જીને ત્યાં પરવે.
ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાના ઈરાદાથી પ્રવેશ કરેલા નિર્પ્રન્થને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ ગ્રહણ કરવાને ઉપનિયંત્રણ કરે -
'હે આયુષ્મન્ ! એક પિંડ તમે ખાજો અને બીજા બે પિંડ સ્થવિરોને આપજો' પછી તે નિર્પ્રન્થ ત્રણે પિંડોને ગ્રહણ કરે, અને સ્થવિરોની તપાસ કરે. બાકીનું પૂર્વસૂત્રની પેઠે જાણવું યાવત્ પરઠવી દે, એ પ્રમાણે યાવત્ દશ પિંડોને ગ્રહણ કરવાને ઉપનિયંત્રણ કરે, પરંતુ એમ કહે કે 'હે આયુષ્મન્ એક પિંડ તમે ખાજો અને બાકીના નવ પિંડ સ્થવિરોને આપજો. 'તો તે જ રીતે બાકી બધું પૂર્વપેઠે જાણવું યાવત્ પરઠવી દે.’
વધેલા આહાર સંબંધી વિધિ :
૧૨૪૯, સાધુ અથવા સાધ્વી આહાર કર્યા બાદ વધેલ આહારને લઈ સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તથા અપારિહારિક સાધુ સાધ્વી, જેઓ નજીકમાં રહે છે તેઓને બતાવ્યા વિના તેમ જ આમંત્રિત કર્યા વિના જો તે આહાર પરઠવી દે તો તે માયા સ્થાનનો સ્પર્શ કરે છે. સાધુએ એવું કરવું ન જોઈએ. બચેલો આહાર લઈને તે મુનિઓની પાસે જાય ત્યારપછી કહે -
For Private & Personal Use Only
www.jainelibrary.org