SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ६१६ चरणानुयोग श्रमण ब्राह्मण हेतु गृहीत आहार विभाजन- भोजन विधि आयाणमेयं । केवली बूया पुरा पेहाए तस्सऽट्ठाए परो असणं वा जाव - साइमं वा आहट्टु दलएज्जा । अह भिक्खुणं पुव्वोवदिट्ठा एस पइण्णा - जाव - एस उवएसे ज णो तेसिं संलोए सपडिदुवारे चिट्टिज्जा । से त्तमादाए एगंतमवक्कमेज्जा एगंतमवक्कमित्ता अणावायमसंलोए चिट्टेज्जा, से परो अणावायमसंलोए चिट्ठमाणस्स असणं वा जाव- साइमं वा आह दलज्जा, से सेवं वदेज्जा “આડસંતો સમળા ! રૂમે મેં મસળે વા-નાવसाइमे वा सव्वजणाए पिसट्ठे, तं भुजह व णं, પરમાણુ વ | " तं चेगतिओ पडिगाहेत्ता, तुसिणीओ उवेहेज्जासवियाई “एयं ममामेव सिया" माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । से त्तमायाए तत्थ गच्छेज्जा, गच्छित्ता से पुव्वामेव आलोएज्जा “આડસંતો સમા ! મે મે અસને વા-ગાવसाइमे वा सव्वजणाए णिसट्ठे, तं भुंजह व णं परिभाएह व णं ।” से णमेवं वदतं परो वदेज्जा- “आउसंतो समणा ! तुमं चेव णं परिभाएहि ।" से तत्थ परिभाएमाणे णो अप्पणो खद्धं खद्धं डायंડાય, ૩સસ્તું ગુસતું, રસિય-સિયં, મળુ - મળુળ, શિદ્ધ-નિષ્ઠ, હુકનું-જુનું । તે તત્વ अमुच्छिए, अगिद्धे, अगढिए, अणज्झोववण्णे बहुसममेव परिभाएज्जा । से णं परिभाएमाणं परो वदेज्जा- “आउसंतो समणा ! माणं तुमं परिभाएहि, सव्वे वेगतिया भोक्खामो ત્રા પાદામો વા।" Jain Education International सूत्र १२४७ કેવળજ્ઞાનીનું ફરમાન છે - તે કર્મબંધનનું કારણ છે. સાધુને એવી જગ્યા પર ઊભા રહેતા દેખીને ગૃહસ્થ સાધુને માટે અશન યાવત્ સ્વાદિમ ત્યાં લાવીને આપે. તેથી પૂર્વોક્ત કથન અનુસાર એવી પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આવશ્યક છે કે એવી જગ્યા પર ઊભા ન રહેવું કે જ્યાંથી તેઓ જોઈ શકે. પરંતુ મુનિ એકાંત સ્થાનમાં ચાલ્યો જાય અને એકાંતમાં જઈને એવી જગ્યાએ ઊભો રહે કે જ્યાં બીજાનું આવાગમન ન હોય અને બીજા જોઈ ન શકે. કદાચિત્ એકાંતમાં સ્થિત સાધુને જોઈને ગૃહસ્થ અશન યાવત્ સ્વાદિમ લાવીને આપે અને કહે કે - 'હે આયુષ્મન્ શ્રમણ ! આ અશન યાવત્ સ્વાદિમ બધા લોકો માટે આપી રહ્યો છું. એથી આપ સર્વ ખાઓ. અને વ્હેચી લ્યો.’ ત્યારે સાધુ ચૂપચાપ તે આહાર ગ્રહણ કરીને મનમાં વિચારે કે 'આ આહાર મારો જ છે. (અર્થાત્ હું એકલો જ આ આહારનો ઉપભોગ કરું.)' તો એવો વિચાર કરનાર સાધુ માયા સ્થાનનો સ્પર્શ કરે છે. માટે સાધુ એવું ન કરે. પરંતુ તે તેવો આહાર લઈને જ્યાં શ્રમણ આદિ સ્થિત છે, ત્યાં જાય અને કહે કે - 'હે આયુષ્મન્ શ્રમણો ! આ અશન યાવત્ સ્વાદિમ આહાર બધાને માટે મળેલ છે તો એનો ઉપયોગ કરીએ અથવા વહેંચણી કરીએ.’ બીજા શ્રમણાદિ એમ કહેનાર સાધુને કહે કે 'હે આયુષ્મન્ શ્રમણ ! તમે જ આ અશનાદિનો વિભાગ કરીને ધ્યો.' ત્યારે તે સાધુ ભોજનનો વિભાગ કરતી વેળાએ પોતાને માટે અનુકૂળ સ્વાદિષ્ટ, સારું, સરસ, મનગમતું, સ્નિગ્ધ કે સૂકું ભોજન ગ્રહણ કરે, પરંતુ તે સાધુ આહારમાં મૂર્છાભાવ ન રાખતો, આકૃિતનો ત્યાગ કરી, અમૃદ્ધ થઈને લોલુપતા રહિત સમભાવથી (સરખા ભાગે) વિભાગ કરે, વિભાગ કરતાં બીજા શ્રમણ આદિ કદાચિત્ કહે કે'આયુષ્મનું શ્રમણ ! તમે એનો વિભાગ ન કરો. આપણે બધા એક જ જગ્યા પર બેસીને સાથે ખાઈએ-પીએ.” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy