________________
५८० चरणानुयोग
पूर्वकर्मयुक्त हस्त दत्त आहार ग्रहण निषेध
तहप्पगारं पिहयं वा जाव - चाउलपलंबं वा अफासुयं जाव - णो पडिग्गाहेज्जा ।
- आ. सु. २, अ. १, उ. ६, सु. ३६१
पुराकम्मकडेण हत्याइणा आहारगहणस्स णिसेहो - ११६५. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे तत्थ कंचि भुंजमाणं पेहाए, तं जहा गाहावई वा- जावकम्मकरी वा से पुव्वामेव आलोएज्जा आउसो ति वा ! भगिणी ! त्ति वा दाहिसि मे एन्तो अण्णयरं भोयण जाय
से सेवं वदंतस्स परो हत्थं वा, मत्तं वा, दव्विं वा, भायणं वा, सीतोदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा,
से पुव्वामेव आलोएज्जा
“आउसो ! त्ति वा भगिणी ! त्ति वा मा एयं तुमं हत्थं वा जाव - भायणं वा सीओदगवियडेण वा, उसिणोदवियडेण वा, उच्छोलेहि वा, पधोवेहि वा अभिकखसि मे दाउं एमेव दलयाहि ।” से सेवं वदंतस्स परो हत्थं वा जाव - भायणं वा सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा उच्छोलेत्ता वा पधोएत्ता वा आहट्टु दलएज्जा,
तहप्पगारेणं पुराकम्पकडेण हत्थेण वा जावभायणेण वा असणं वा जाव- साइमं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा | 2
- आ. सु. २, अ. १, उ. ६, सु. ३६० (२)
पुराकम्मकडेण हत्थाइणा असणाई गिण्हमाणस्स पायच्छित्त सुत्तं
११६६. से भिक्खू पुरेकम्मकडेण हत्थेण वा जाव - भायणेण वा असणं वा जाव - साइमं वा पडिग्गाहेइ,
पडिग्गार्हतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।
- नि. उ. १२, सु. १४
सूत्र ११६५-६६
તો એવા પ્રકારના પૌંઆ યાવત્ ચોખાના ટુકડાને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે,
પૂર્વકર્મયુક્ત હાથ આદિથી આહાર ગ્રહણનો નિષેધ : ११७५. साधु अथवा साध्वी गृहस्थोना घरोमां आहार भाटे
પ્રવેશ કરીને કોઈ ગૃહસ્થ યાવત્ નોકરાણીને ભોજન કરતા દેખીને, આહાર લેતા પહેલાં જ કહી દે કે હે આયુષ્મન્ ! અથવા હે વ્હેન ! આમાંથી મને થોડો આહાર આપશો ?
એમ કહેનાર મુનિ તે ભોજન કરનાર પુરુષ અથવા સ્ત્રી હાથ, થાળી, કડછી અથવા અન્ય પાત્ર અચિત્ત પાણીથી અથવા ગરમ પાણીથી ધોવા લાગે અથવા વિશેષ ધોવા લાગે તો,
તે પહેલાં જ તેને કહી દેવું જોઈએ કે
"आयुष्मन् गृहस्थ ! उ जहेन! तमे तमारा हाथने યાવત્ પાત્રને અચિત્ત ઠંડા અથવા ગરમ પાણીથી ધુઓ નહિ, વિશેષરૂપથી ધુઓ નહિ. મને આપવા ઈચ્છતા હોય તો એમ જ આપો.”
સાધુના એમ કહેવા છતાં પણ હાથ યાવત્ પાત્રને અચિત્ત ઠંડા અથવા ગરમ પાણીથી ધોઈને અથવા વિશેષ પ્રકારથી ધોઈને ભોજન આદિ લાવીને આપે तो,
એવા પૂર્વકર્મ (દેતા પહેલા થતા આરંભ-સમારંભ) વાળા હાથ યાવત્ પાત્રથી અશન યાવત્ સ્વાદિમ લેવું તે અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે.
પૂર્વકર્મત હાથ આદિથી આહાર લેવાનું પ્રાયશ્ર્ચિત્ત સૂત્ર :
११५५. के भिक्षु पूर्वऽर्भद्भुत हाथथी यावत् भानथी अशन યાવત્ સ્વાદિમ આહાર ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે.
તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (प्रायश्यित्त) आवे छे.
१. पुरेकम्मेण हत्थेण, दव्वीए भायणेण वा । देतियं पडियाइक्खे न मे कप्पइ तारिसं ।। दस अं. ५, उ. १, गा. ३२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org