________________
सूत्र
११०५-०७
पिहियदुवार उग्वाडण विहि णिसेहो : ૦૬. ગેમિવઘૂ વા, મિસ્તુની વા હાતિલ્યુમ दुवारवाहं कंटगबोंदियाए पडिपिहितं पेहाए तेसिं पुव्वामेव उग्गहं अण्णुण्णविय, अपडिले हिय, अप्पमज्जिय णो अवंगुणेज्ज वा, पविसेज्ज वा ।
बंध द्वार उद्घाटन विधि - निषेध
सिं पुव्वामेव उग्गहं अणुण्णविय पडिलेहिय मज्जिय ततो संजयामेव अवंगुणेज्ज वा, पविसेज्ज वा ।
−ઞ. સુ. , . ૬, ૩. , સુ. રૂ ૬ ११०६. साणीपावारपिहियं, अप्पणानावपंगुरे ।
कवाडं नो पणोलेज्जा, ओग्गहं से अजाइया ।। -સ. . . ૩. ૪, ૫, ૧૮
भिक्खायरियाए मायाकरण णिसेहो : ११०७. भिक्खागा णामेगे एवमाहंसु-समाणा वा, वसमाणा वा, गामाणुगामं दूइज्माणे खुड्डाए खलु अयं गामे, संणिरुद्धाए, णो महालए, से हंता भयंतारो बाहिरगाणि गामाणि भिक्खायरियाए वयह ।
संति तत्थेतिस्स भिक्खुस्स पुरेसंधुया वा, पच्छासंधुया वा परिवसंति, तं जहा - गाहावती વા-ગાવ-મરીઓ વા,
तहप्पगाराई कुलाई पुरेसंथुयाणि वा पच्छासंथुयाणि वा पुव्वामेव भिक्खायरियाए अणुपविसिस्सामि, अविय इत्थ लभिस्सामि सालिं वा, ओयणं वा, खीरं वा, दहिं વા, ળવળીત વા, થયું વા, પુરું વા, તેŌ વા, સર્જિ વા, પાળિત વા, પૂર્વ વા, સિિિજું વા, તે પુન્નામેવ भोच्चा पिच्चा पडिग्गहं संलिहियं संमज्जिय ततो पच्छा भिक्खूहिं सद्धिं गाहावतिकुलं पिंडवायपडियाए पविस्सामि ।
माइट्ठाणं संफासे, णो एवं करेज्जा ।
से तत्थ भिक्खुहिं सद्धिं कालेण अणुपविसित्ता तत्थितरातियरेहिं कुलेहिं सामुदाणियं एसित्तं वेसितं पिंडवातं पडिगाहेत्ता आहारं आहारेज्जा ।
Jain Education International
चारित्राचार
५५५
બંધ દ્વારને ખોલવાનો વિધિ નિષેધ : ૧૧૦૫.સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશતાં દ્વારભાગને કાંટાની ડાળીથી ઢાંકેલ દેખીને પહેલા ગૃહસ્વામીની અનુજ્ઞા લીધા વિના, પ્રતિલેખન કર્યા વિના અને પ્રમાર્જન કર્યા વિના દ્વાર ઉઘાડીને પ્રવેશ ન કરે,
ઘરના સ્વામીની પહેલા આજ્ઞા લે અને પછી પ્રતિલેખન કરીને પૂંજીને યતનાપૂર્વક ખોલીને પ્રવેશ કરે અથવા નીકળે.
૧૧૦૬.શણના કે વાંસના બનાવેલ પડદાથી અથવા વસ્ત્રાદિના પડદાથી ઢાંકેલ દ્વારને આજ્ઞા લીધા વિના પોતે જ ખોલે નહિ, ઉઘાડે નહિં.
ભિક્ષાચર્યામાં માયા કરવાનો નિષેધ :
૧૧૦૭, સ્થિ૨વાસ કરનારા અથવા માસકલ્પથી વિચરવાવાળા કોઈ મુનિ, નવા આવવાવાળા મુનિને કહે કે, 'આ ગામ નાનું સરખું છે અને એમાં પણ કેટલાંક ઘર પ્રસુતિ આદિ કારણોથી રોકાયેલાં છે. આ ગામ મોટું નથી, એટલા માટે હે પૂજ્ય મુનિવરો ! આ ગામથી બહાર કોઈ બીજા ગામમાં ગોચરી માટે પધારો', (એમ સાંભળીને નવા આવેલા મુનિઓએ બીજા ગામમાં ગોચરી માટે જવું જોઈએ.)
તે ગામમાં કોઈ સાધુનાં સંબંધી અથવા પશ્ચાત્ સંબંધી નિવાસ કરતા હોય જેમ કે, ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ વગેરે,
તે કોઈ સાધુ એવો વિચાર કરે કે 'હું પહેલાં તેઓના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરીશ તો મને અન્ન, (રસમય પદાર્થ) દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, પૂડલા, રાબ, પૌંઆ, શ્રીખંડ વગેરે ઉત્તમ ભોજન મળશે. તે ઉત્તમ ભોજન લાવી ખાઈ પીને પાત્ર સાફ કરી લઈશ. ત્યાર પછી બીજા સાધુઓ સાથે આહાર- પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીશ અથવા પ્રવેશ માટે નીકળીશ'.
આવો વિચાર કરનાર સાધુ માયા સ્થાનનો સ્પર્શ કરે છે, સંયમમાં દોષ લગાડે છે. માટે સંતોને આવો વિચાર પણ કરવો ન જોઈએ.
-. સુ. ૨, ૬. ૬, ૩. ૪, Ja3eersonal Use Only ́
પરંતુ બીજા સાધુઓ સાથે ભિક્ષાના સમયે ગૃહસ્થના ઘરોમાં પ્રવેશ કરી, અનેક ધરોમાંથી શુધ્ધિપૂર્વક નિર્દોષ સમુદાનીય ભિક્ષા ગ્રહણ કરી આહાર કરવો જોઈએ.
www.jainelibrary.org