________________
५४४ चरणानुयोग ૪, પતંવિત્તિયા,
૧. સંવુવટ્ટા,
૬. તું પવળતા /૧
-તાળ 4. ૬, સુ. ૪
सुद्ध आहारस्स गवेसणाए- परिभोगेसणाए य उवएसो : ૧૦૬૬. एसणा समिओ लज्जु, गामे अणियओ चरे । अप्पमत्तो पत्तेहिं, पिंडवायं गवेसए ।। -પુત્ત. અ. ૬, V. E
शुद्ध आहार गवेषणा - परिभोगेषणा उपदेश
१०६६. सुद्धेसणाओ नच्चाणं, तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ! जायाए घासमेसेज्जा, रसगिद्धे न सिया भिक्खाए ।।
पन्ताणि चेव सेवेज्जा, सीयपिण्डं पुराणकुम्भासं । अदु बुक्कसं पुलागं वा, जवणट्ठाए निसेवए मंधु ।। -પુત્ત. બ. ૮, ૪. ૧-૨
१०६७ परिवाडीए न चिट्ठेज्जा, भिक्खू दत्तेसणं चरे । पडिरूवेण एसित्ता, मियं कालेण भक्खए ।। -૩ત્ત. મ. ૧, ા. ૨૨
१०६८. भिक्खू मुयच्चा तह दिट्ठधम्मे, गामं च नगरं च अणुप्पविस्स । मे एसणं जाणमणेसणं च, अण्णस्स पाणस्स अणाणुगिद्धे ||
.
-. સુ. શ્ન, અ. ૨૩, ૪, ૨૭ १०६९. कडेसु घासमेसेज्जा, विऊ दत्तेसणं चरे । अगिद्धे विप्पमुक्को य, ओमाणं परिवज्जए || -સૂય સુ. , અ ૬, ૩, ૪, ગા. ૪
१०७०. संवुडे से महापण्णे, धीरे दत्तेसणं चरे । एसणासमिए णिच्चं, वज्जयंते अणेसणं ।। -સૂય. સુ. ૬, ૬. ૨૨, ગા. ૨૩
Jain Education International
सूत्र १०६५-७०
૪. પતંગવિથિકા : પતંગિયાની પેઠે કંઈ નિયમ વિના ફાવે તેમ ગોચરી માટે ફરવાનો નિયમ, ૫. શંબુકાવર્તી : શંખના કુંડાળાની જેમ ફરતાં ગોચરી કરવી.
૬. ગત્વાપ્રત્યાગતા : એક હારમાં છેડા સુધી જઈ પાછા ફરતાં બીજી હારમાં ગોચરી કરવાનો નિયમ.
શુધ્ધ આહારની ગવેષણા અને ઉપભોગનો ઉપદેશ : ૧૦૬૫. એણા સમિતિનાં ઉપયોગમાં સંલગ્ન, લજ્જાવંત મુનિ ગામોમાં અનિયત નિવાસ (નિયત નિવાસ રહિત) વિહાર કરતાં અપ્રમત્ત બની ગૃહસ્થોના ઘરેથી નિર્દોષ આહારની ગવેષણા કરે.
૧૦૬૬. ભિક્ષુ શુધ્ધ એષણાઓને જાણી પોતે પોતાને તેમાં સ્થાપિત કરે. અર્થાત્ તેને અનુરૂપ પ્રવૃત્તિ કરે તથા સંયમ યાત્રા માટે આહારની ગવેષણા કરે. પરંતુ રસોમાં મૂર્છિત બને નહિ.
ભિક્ષુ જીવનનિર્વાહ માટે પ્રાયઃ રસહીન, ઠંડો આહાર, જૂના અડદના બાકળા, સારહીન, લુખ્ખો આહાર તથા બોરનું ચૂર્ણ ઈત્યાદિ પદાર્થોનું સેવન કરે.
૧૦૬૭. ભિક્ષુ ગૃહસ્થના ઘરે ઊભો ન રહે, ગૃહસ્થો દ્વારા અપાયેલા આહારની એષણા કરે. મુનિના વેષમાં એષણા કરી યોગ્ય સમયે પરિમિત આહાર કરે. ૧૦૬૮. મૃત સમાન સર્વથા ઉપશાંત, આત્મધર્મદર્શી સાધુ ભિક્ષા માટે ગ્રામ કે નગરમાં પ્રવેશીને એષણા અને અનેષણાને સમજીને, અન્ન અને પાણીમાં આસક્તિ રાખ્યા વિના શુધ્ધ ભિક્ષા ગ્રહણ કરે.
૧૦૬૯. વિદ્વાન સાધુ, ગૃહસ્થે બીજાને માટે બનાવેલા આહારની ગવેષણા કરે. આપેલા આહારને જ લેવાની ઈચ્છા કરે, તે આહારમાં પણ મૂર્છા અને રાગદ્વેષ ન કરે. તેમ જ બીજાનું અપમાન પણ ન કરે. ૧૦૭૦. તે સાધુ મહાપ્રજ્ઞાવાન તેમ જ ધીર અને અત્યંત સંવૃત છે, જે ગૃહસ્થે આપેલાં ઐષણિક આહાર પાણી જ ગ્રહણ કરે છે તથા સદા એષણા સમિતિથી યુક્ત રહીને અનૈષણિક વસ્તુને વર્તે છે.
() રક્ષા. વૈં. ૭, સુ. ૬ (a) સત્ત. અ. ૩૦, ગા. ૨૧ (T) અક્રુવિન્ન
જોયર તંતુ (ઉત્ત. . ૩૦, . ૨)
આ ગાથાની ટીકામા પાંચમા ભેદના બે ઉપભેદ કહેવામાં આવ્યા છે -બાહ્ય શંબુકાવર્ત અને આત્યંતર શંબુકાવર્ત. આ રીતે કુલ સાત ભેદ બને છે અને આઠમો ભેદ ૠજુગતિ કહેવામાં આવ્યો છે. આ આઠ ગોચરાગ્રના પ્રકાર તરીકે ગણાવાયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org