________________
४९०
चरणानुयोग
प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ अणगारस्स णं भावियप्पणो - जाव- ईरियावहिया किरिया कज्जइ णो संपराइया किरिया कज्जइ ?
उ. गोयमा ! जस्स णं कोह- माण- माया-लोभा वोच्छिन्ना भवंति तस्स णं इरियावहिया किरिया कज्जइ,
जस्स णं कोह- माण- माया लोभा अवोच्छिण्णा भवंति तस्स णं संपराइया किरिया कज्जइ । अहात्तं रीयमाणस्स इरियावहिया किरिया कज्जइ । उस्सुतं रीयमाणस्स संपराइया किरिया कज्जइ,
संवृत्त अणगार क्रिया प्ररूपण
से णं अहासुत्तमेव रीयइ,
से तेणणं गोयमा ! एवं वुच्चइ अणगारस्स णं भावियप्पणो - जाव - इरियावही किरिया कज्जइ नो संपराइया किरिया कज्जइ ।
- वि. स. १८, उ. ८, सु. २
संवुड अणगारस्स किरिया विहाणं : ९३१. प. संवुडस्स णं भंते ! अणगारस्स आउत्तं गच्छमाणस्स,
आउत्तं चिट्ठमाणस्स,
आउत्तं निसीयमाणस्स,
आउत्तं तुयट्टमाणस्स,
आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गिण्हमाणस्स वा, निक्खिवमाणस्स वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ ?
उ. गोयमा ! संवुडस्स णं अणगारस्स आउत्तं . गच्छमाणस्स- जाव आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गिण्हमाणस्स वा, निक्खिवमाणस्स वा, तस्सं णं इरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ ।
प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ संवुडस्स णं अणगारस्स आउत्तं गच्छमाणस्स- जावणिक्खिवमाणस्स वा, इरियावहिया किरिया कज्जइ णो संपराइया किरिया कज्जइ ?
उ. गोयमा ! जस्स णं कोह- माण- माया-लोभा वोच्छिन्ना भवंति, तस्स णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया कज्जइ ।
Jain Education International
सूत्र ९३१ પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે યાવત્ સાંપ૨ાયિકી ક્રિયા નથી લાગતી એવું શા હેતુથી કહો છો ?
3. गौतम ! केनां श्रेध, मान, माया जने लोभ सर्वथा ક્ષીણ થયાં હોય એવા (૧૧-૧૨-૧૩મા ગુણસ્થાનવર્તી અણગાર)ને ઈર્ષાપથિકી ક્રિયા લાગે છે.
જેનાં ક્રોધ, માન, માયા અને લોભ સર્વથા ક્ષીણ થયા નથી તેઓને સાંપરાયિકી ક્રિયા લાગે છે. યથાશ્રુતથી વ્યવહાર કરનારને ઈપિથિકી ક્રિયા લાગે છે. ઉત્સૂત્ર વ્યવહાર કરનારને સાંપરાયિકી ક્રિયા सागे छे.
સંવયુક્ત અણગાર સૂત્ર પ્રમાણે (યથાખ્યાત ચારિત્ર સૂત્રના નિયમાનુસાર પ્રવૃત્તિ કરનારા) વર્તે છે. તે હેતુથી ગૌતમ ! એવું કહેવામાં આવે છે કે સંવયુક્ત અણગારને યાવત્ ઈર્યા પથિકી ક્રિયા લાગે छे, साम्परायिडी डिया लागती नथी.
સંવૃત્ત અણગારની ક્રિયાનું વિધાન : ८३१.प्र. भंते! उपयोगपूर्व गमन उरता, ઉપયોગપૂર્વક ઉભા રહેતા, ઉપયોગપૂર્વક બેસતા,
(उपयोगपूर्व सूता-खाणोरता,
ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ, અને પાદપ્રોચ્છનક (રજોહરણ) ને ગ્રહણ કરતા અને મૂકતા સંવૃત્ત-સંવરયુક્ત અણગારને ભંતે ! ઈર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ?
ઉ. ગૌતમ ! ઉપયોગપૂર્વક ગમન કરતા યાવત્ ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદ પ્રોછનકને ગ્રહણ કરતા અને મૂકતા સંવયુક્ત અનગારને ઈર્ષાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
अ. संते ! खेम शा हेतुथी उन्हो छोडे - उपयोगपूर्व ગમન કરતા યાવત્ ગ્રહણ કરતા ને મૂકતા સંવરયુક્ત અણગારને ઈર્ષાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી ?
3. गौतम ! नां डोध-मान-माया-लोल नष्ट थयां હોય તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org