________________
૪૭૮
चरणानुयोग
उ. जहा पुव्वं तहा अवरं, जहा अवरं तहा पुव्वं । अंजू चेते अणुवरया अणुवट्ठिता पुणरवि तारिसगा સેવ ।
षष्ठव्रत आराधना प्रतिज्ञा
जे खलु गारत्था सारम्भा सपरिग्गहा, संतेगतिया समण-माहणा-सारंभा सपरिग्गहा, दुहतो पावाई इति संखाए दोहिं वि अंतेहिं अदिस्समाणे इति भिक्खू रीएज्जा ।
से बेमि - पाईणं वा जाव- दाहिणं वा एवं से परिण्णातकम्मे, एवं से विवेयकम्मे, एवं से वियंतकारए भवतीति मक्खातं ।
-સૂય સુ. ર, અ. ૨, સુ. ૬૭૭-૬૭૮
भिक्खुस्स पंच महव्वयपालणा : ९०४. मुसावायं बहिद्धं च, उग्गहं च अजाइयं । सत्थादाणाई लोगंसि, तं विज्जं परिजाणिया ।। સૂય. પુ. , અ. ૬, ૪. સ્૦
छट्ठवय आराहणा पइण्णा
९०५. अहावरे छट्टे भंते ! वए राईभोयणाओ वेरमणं ।
सव्वं भंते ! राईभोयणं पच्चक्खामि
से असणं वा पाणं वा खाइमं वा साइमं वा,
(से य राइभोयणे चउव्विहे पण्णत्ते,
તું બહા-૧. ટુવ્વો, ૨. શ્વેત્તો, રૂ. ગો, ૪. માવો ।
૨. સ્વ્વનો અમને વા-ગાવ-સામે વા। ૨. વેત્તઓ સમયવેત્તે ।
Jain Education International
રૂ. ાઓ ારૂં ।
૪. માવો તત્તે વા, રુડુ વા, સાત્ વા, વિત્ઝે વા મહુરે વા, જીવળે વા 1)
सूत्र ९०४-०५
ઉ. ગૃહસ્થ તો પ્રથમ આરંભ અને પરિગ્રહથી લિપ્ત હતા તેવા જ હવે પણ છે. એ જ પ્રમાણે કેટલાક શ્રમણ-બ્રાહ્મણ પણ પ્રવ્રજ્યા અંગીકાર કર્યા પૂર્વે આરંભ અને પરિગ્રહવાળા હતા તે જ પ્રમાણે પછી પણ હોય છે. માટે પ્રત્યક્ષ પ્રમાણ છે કે તેઓ સાવધ આરંભથી નિવૃત્ત થયા નથી. તથા શુદ્ધ સંયમનું પાલન પણ કરતા નથી, તેથી તેઓ જેવા પ્રથમ હતા એવા જ અત્યારે પણ છે.
છઠ્ઠું વ્રત : રાત્રિ ભોજન - નિષેધ-૧
આરંભ અને પરિગ્રહથી યુક્ત બનીને રહેનાર ગૃહસ્થ તથા કેટલાક શ્રમણ, બ્રાહ્મણ, આરંભ-પરિગ્રહ વ્રત રૂપ પાપકર્મ કરે છે. અથવા આગળ પાછળ સ્વતંત્ર પરતંત્ર રૂપ પાપકર્મ કરે છે. એવું જાણી વિવેકપૂર્વક વિચાર કરી સાધુ આરંભ અને પરિગ્રહથી મુક્ત બની સંયમમાં પ્રવૃત્તિ કરે.
પૂર્વ આદિ દિશાઓમાંથી આવેલા ભિક્ષુઓમાંથી આ જ ભિક્ષુ આરંભ-પરિગ્રહથી રહિત છે. તે જ કર્મનાં રહસ્યોને જાણે છે. તે જ સંસારથી પાર પામે છે. એવું શ્રી તીર્થંકર ભગવાને ફરમાવ્યું છે. ભિક્ષુનાં પાંચ મહાવ્રતોનું પાલન ઃ
૯૦૪.જૂઠું બોલવું, મૈથુન સેવવું, પરિગ્રહ રાખવો, અને અદત્તાદાન તથા પ્રાણી હિંસા એ આ લોકમાં કર્મબંધનનું કારણ છે. તેથી વિદ્વાન મુનિ તેને જાણી તેને ત્યાગે.
છઠ્ઠા વ્રતની આરાધના-પ્રતિજ્ઞા :
૯૦૫ ભંતે ! હવે પછી છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનની વિરતિ હોય છે.
ભંતે ! હું સર્વ પ્રકારનાં રાત્રિભોજનનો જીવન પર્યન્ત સર્વથા ત્યાગ કરું છું.
જેમ કે, અન્ન, પાન, ખાદિમ તથા સ્વાદિમ. (રાત્રિભોજન ચાર પ્રકારનાં કહ્યાં છે,
જેમ કે, - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી.
૧. દ્રવ્યથી - અન્ન, પાન, ખાદિમ, સ્વાદિમ, ૨. ક્ષેત્રથી - સમય ક્ષેત્ર, (મનુષ્ય ક્ષેત્ર)
૩. કાળથી - રાત્રિમાં,
૪. ભાવથી - તીખો, કડવો, તૂરો, ખાટો, મીઠો કે ખારો.)
For Private & Personal Use Only
www.jainelibrary.org