SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ चरणानुयोग पंचमहाव्रत आराधना फल सूत्र ९०१-०२ एवं पंचमं संवरदारं फासियं-जाव-आणाए आराहियं આ પ્રમાણે પાંચમા સંવરદ્વારનું આચરણ કરે યાવત, મવડું | તીર્થંકર પ્રભુની આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. एवं नायमणिणा भगवया पन्नवियं परूवियं पसिद्धं જ્ઞાતમુનિ ભગવાને એવું પ્રતિપાદન કર્યું છે, सिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं । ભેદ-પ્રભેદ પૂર્વક તેનું વિવેચન કર્યુ છે. (જિનવચન -- ૫. . ૨, , ૬, સે. ૨૭ માં) તે પ્રખ્યાત થયું છે. ભૂતકાળમાં જેટલા સિદ્ધો થઈ ગયા તેમનું આ પ્રધાન શાસન છે, સર્વ ભાવથી ઉપદિર છે. આ પ્રશસ્ત પાંચમું સંવરદ્વાર સમાપ્ત થયું. પાંચ મહાવ્રતોનું પરિશિષ્ટ - ૯ पंचमहव्वय आराहणाफलं પાંચ મહાવ્રતોની આરાધનાનું ફળ : ९०१. एतेसु बाले य पकुव्वमाणे, ૯૦૧, અજ્ઞાની જીવ પૃથ્વીકાય વગેરે પ્રાણીઓને દુઃખ आवडती कम्मसु पावएसु । આપીને પાપકર્મ કરીને તે તે યોનિઓમાં વારંવાર अतिवाततो कीरति पावकम्म, ભ્રમણ કરે છે. જીવહિંસા સ્વયે કરવાથી કે બીજા પાસે निउंजमाणे उ करेति कम्मं ।। કરાવવાથી જીવ પાપકર્મ કરે છે. आदीणभोई वि करेति पावं, જે પુરુષ દીનવૃત્તિ વાળો છે તે પણ પાપ કરે છે. એવું मंता तु एगंतसमाहिमाहु 1 જાણી તીર્થકરોએ એકાંત ભાવસમાધિનો ઉપદેશ बुद्धे समाहीय रते विवेगे, આપ્યો છે, તેથી વિચારવાનું શુદ્ધચિત્ત પુરુષ पाणातिपाता विरते ठितप्पा ।। ભાવસમાધિ અને વિવેકમાં રત રહીને પ્રાણાતિપાતથી. વિરત થઈ સ્થિતાત્મા બની રહે. - પૂજ, મુ. ૨, ૪, ૨૦, . ૧-૬ ૯૦૨, જેવી રીતે અટવીમાં વિચરનાર મૃગ (મૃત્યુના) ભયના કારણે સિંહથી દૂર રહે છે, તેવી જ રીતે મેધાવી સાધક ધર્મ તત્વને સારી રીતે જાણીને પાપથી દૂર રહે. ૨૦૨. સીરું ધુમ વરંતા, दूरे चरंति परिसंकमाणा । एवं तु मेधावि समिक्ख धम्म, दूरेण पावं परिवज्जएज्जा ।। संबुज्झमाणे तु णरे मतीमं, पावातो अप्पाणं निवट्टएज्जा । हिंसप्पसूताई दुहाई मंता, वेराणुबंधीणि महब्भयाणि ।। (ભાવ-સમાધિનાં સ્વરૂપને અર્થાત્ સમ્યક જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ ધર્મને) જાણનાર બુદ્ધિમાન પુરુષ પોતાના આત્માને પાપકર્મથી નિવૃત્ત કરે. હિંસાથી ઉત્પન્ન થનાર અશુભ કર્મ દુ:ખદાયક હોય છે, વેરની પરંપરાને ઉત્પન્ન કરાવનાર છે અને મહાભયજનક હોય છે. (એવું જાણીને સાધક હિંસાનો ત્યાગ કરે.) मुसं न बूया मुणि अत्तगामी, fધ્યાય ઈસપ સમષ્ટિ | सयं न कुज्जा न वि कारवेज्जा, करेंतमन्नं पि य नाणुजाणे ।। આત્માગામી (મોક્ષ-માર્ગનું અનુસરણ કરનાર) મુનિ ખોટું ન બોલે, જૂઠું બોલવાના ત્યાગને સંપૂર્ણ ભાવસમાધિ અને મોક્ષ કહેલ છે. એ પ્રમાણે સાધુ બીજા વ્રતોમાં પણ દોષ ન લગાડે. તે બીજાને પણ દોષ લગાડવાની પ્રેરણા ન આપે અને દોષ સેવન કરનાર વ્યક્તિની અનુમોદના ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy