SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ चरणानुयोग परिग्गहविरओ पावकम्मविरओ होइ પરિગ્રહ-વિરત પાપકર્મ-વિરત બને છે ૮૬. સે મિલવૂ ને મે ગમમોના સચિત્તા ના ચિત્તા વા૮૫૧.જે સાધુ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામ ते णो सयं परिगिण्हति, नेवऽण्णेणं परिगिण्हावेति, अण्णं परिगिण्हतं पण समणुजाण, इति से महया आदाणातो उवसंते उवट्ठित्ते पडिविरते । ભોગોને સ્વયં ગ્રહણ કરતો નથી, અન્યની પાસે ગ્રહણ કરાવતો નથી તથા ગ્રહણ કરનારનું અનુમોદન કરતો નથી, એથી જે મહાન કર્મ બંધનથી નિવૃત્ત થયેલ છે, શુદ્ધ સંયમમાં સ્થિત અને પાપ કર્મથી નિવૃત્ત થઈ ચૂક્યો છે તે જ સાધુ કહેવાય છે. સૂય. સુ. ર, ૩૬. ૨, સુ. ૬૮૬ ૪૪૬ गोला रूवगं ८५२. उल्लो सुक्को य दो छूढा, गोलया मट्टियामया । दो वि आवडिया कुड्डे, जो उल्लो सोऽत्थ लग्गई ।। एवं लग्गन्ति दुम्मेहा, जे नरा कामलालसा । विरता उ न लग्गन्ति, जहा सुक्को उ गोलवए ।। 37. મ. ૨૧, ૨. ૪૦-૪ भोगनियट्टी कुज्जा ८५३. अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया । विणियट्टेज्ज भोगेसु, आउं परिमियमप्पणो ।। - मणामण्णे काम भोगेसु राग-दोस- णिग्गहो कायव्वो ८५४. जे विण्णवाहिऽज्झोसिया, संतिष्णेहि समं वियाहिया । तम्हा उड्ढ ति पासहा, अदक्खू कामाई रोगवं ।। अग्गं वणिएहिं आहियं, પ્રિ-વત : પાપમ-વિત धारेंती राईणिया इनं । एवं परमा महव्वया, जे इह सायाणुगा णरा, Jain Education International . . ૮, ૪. રૂ૪ अक्खाया उ सराइभोयणा ।। किवणेण समं पगब्भिया, अज्झोववन्ना कामेसु मुच्छिया । न वि जाणंति समाहिमाहियं ।। सूत्र ८५१-५४ ગોળાનું રૂપક ૮૫૨.જેમ એક ભીનો અને એક સૂકો એમ બે માટીના ગોળા ફેંક્યા. તે બન્ને ભીંત ઉપર અથડાયા. જે ભીનો હતો તે ત્યાં જ ચોટી ગયો. એ દૃષ્ટાંત અનુસાર જે મનુષ્ય દુર્બુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે તે વિષયોમાં ચોટી જાય છે. વિરક્ત સાધક સૂકા ગોળાની જેમ ચોંટતો નથી. ભોગોથી નિવૃત્ત બનો – ૮૫૩.હે સાધુઓ ! આ તમારું જીવન અસ્થિર છે, (આયુષ્ય અલ્પ છે,) અને (રત્નત્રયરૂપી) મોક્ષમાર્ગ નિત્ય છે, એમ જાણી તેની આરાધના માટે કામભોગોથી નિવૃત્ત થવું જોઈએ. મનોજ્ઞ-અમનોજ્ઞ કામભોગોમાં રાગદ્વેષનો નિગ્રહ કરવો જોઈએ - ૮૫૪.જે પુરુષો સ્ત્રીઓમાં આસક્ત નથી તેઓ મુક્ત પુરુષ જેવા છે. તેથી કામભોગોને રોગ સમાન જાણીને ઉપર મોક્ષ તરફ જ જુઓ. જેમ વેપા૨ી દૂર દેશથી ઉત્તમ રત્નો અને વસ્ત્રો વગેરે લાવે છે તેને રાજા મહારાજાદિ ધારણ કરે છે, તે જ પ્રમાણે આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજનવિરમણ સહિત પાંચ મહાવ્રતો સાધુ પુરુષો જ ધારણ કરે છે. (અન્ય લોકો ધારણ કરી શકતા નથી.) આ લોકોમાં જે પુરુષો સુખની પાછળ ભમે છે, તથા સમૃદ્ધિ, રસ અને સાતાગૌરવમાં મૂર્છિત છે, તેઓ ઈન્દ્રિયોથી પરાજિત દીન પુરુષ સમાન ધૃષ્ટતાપૂર્વક કામસેવન કરે છે. એવા માણસો ભગવાન દ્વારા ઉપદિષ્ટ સમાધિને સમજતા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy