SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८४९-५० आभ्यन्तर-परिग्रह-पाशबद्ध प्राणी । चारित्राचार ४४५ અિંતર–પાસ–પાઇ-પાસના ળિો – આત્યંતર પરિગ્રહના પાશ વડે બંધાયેલા પ્રાણી - ८४९. प. दीसन्ती बहवे लोए, पासबद्धा सरीरिणो । ૮૪૯ પ્ર. "આ સંસારમાં અનેક જીવ પાશ-બધ્ધ છે. છતાં मुक्कपासो लहुब्भूओ, कहं तं विहरसी मुणी ।। પણ હે મુનિ ! તમે બંધનમુક્ત અને લઘુ ભૂત પ્રતિબંધહીન હળવા થઈને કેવી રીતે વિચરો છો ?” उ. ते पासे सव्वसो छित्ता, निहन्तूण उवायओ । ઉ. અમુનિ! તે બધાં બંધનોને સર્વ રીતે કાપીને, ઉપાયો मुक्कपासो लहुब्भूओ, विहरामि अहं मुणी ।। વડે નષ્ટ કરી ને, હું બંધનમુક્ત અને હળવો થઈને વિચરુ છું” प. पासा य इइ के वुत्ता, केसी गोयमब्बवी । પ્ર. ગૌતમ ! તે બંધન ક્યાં ?” કેશીએ ગૌતમને केसिमेव बुवंतं तु, गोयमो इणमब्बवी ।। પૂછયું. કેશીના પૂછવાથી ગૌતમે આમ કહ્યું ! उ. रागद्दोसादओ तिव्वा, नेहपासा भयंकरा । છે. તીવ્ર રાગ દ્વેષ અને સ્નેહ ભયંકર બંધન છે. ते छिन्दित्तु जहानाय, विहरामि जहक्कम ।। તેમને છેદીને ધર્મ નીતિ તેમજ આચાર પ્રમાણે હું - રૂત્ત. ગ, ર૩, , ૪૦-૪રૂ વિચારું .” अन्मिंतर-परिग्गहविरओ पंडिओ આત્યંતર પરિગ્રહથી વિરત પંડિત : ૮૧૦, અસહું ૩વાઇ મસરું પીયાગોu mો હતો, જો ૮૫૦. આ જીવ અનેક વાર ઉચ્ચ ગોત્રમાં તથા અનેક વાર अतिरित्ते। णो पीहए। નીચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે. માટે અહીં કોઈ હીન નથી કે કોઈ વિશેષ ઉચ્ચ નથી. (એવું જાણી કોઈ પણ જાતનો) ઉચ્ચ ગોત્રનો ગર્વ ન કરે. इति संखाए के गोतावादी ? के माणावादी ? कंसि वा एगे गिज्झे? પ્રભુનું આવું ફરમાન જાણી કોણ પોતાના ગોત્રનો ગર્વ કરે? કોણ અભિમાન કરે? તથા કોણ કોના ગોત્રમાં આસક્ત બને? તેથી વિવેકશીલ સાધક ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થવાથી હર્ષ ન કરે તથા નીચ ગોત્ર પ્રાપ્ત થવાથી દુઃખ ન કરે. तम्हा पंडिते णो हरिसे, णो कुज्झे। भूतेहिं जाण पडिलेह सातं । समिते एयाणपस्सी तं નહીં દરેક પ્રાણીને સુખ પ્રિય છે, એમ જાણી પાંચ પ્રકારની સમિતિ સહિત સૌની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરે. अंधत्तं बहिरत्तं मूकत्तं काणत्तं कुट्टतं खुज्जत्तं वडभत्तं सामत्तं सबलत्तं । જીવ પોતાના જ પ્રમાદથી આંધળો, બહેરો, મંગો, કાણો, સૂંઠો, કૂબડો, વાંકો, કાળો, કાબરો થાય છે. सह पमादेणं अणेगरुवाओ जोणीओ संधेति, विरूवरूवे फासे पडिसंवेदयति । પોતાના પ્રમાદના કારણે અનેક યોનિઓમાં જન્મ ધારણ કરે છે તેમજ વિવિધ પ્રકારના આઘાતોવેદનાઓનો અનુભવ કરે છે. से अबज्झमाणे हतोवहते जाती-मरणं अणपरियट्टमाणे । – મા. સુ. ૧, ૫, ૨, ૩. ૨, સુ. ૧-૭૭ (૪) (પ્રમાદી જીવ કર્મ સિદ્ધાંતને) ન સમજવાથી (શારીરિક દુ:ખોથી) હત (માનસિક વેદનાથી) ઉપહત થઈ જન્મમરણના ચક્રમાં વારંવાર પરિભ્રમણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy