SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ४४२ चरणानुयोग मूर्ख धर्म ज्ञान होन સૂત્ર ૮૪–૪૨ ततो से एगया विप्परिसिटुं संभूतं महोवकरणं भवति વિવિધ પ્રકારના ભોગપભોગ પછી વધેલી ઘણી तं पि से एगया दायादा विभयंति, अदत्तहारो वा સંપત્તિ એકઠી થાય છે. તેના કારણે તે મહાન सेऽवहरति, रायाणो वा से विलुपति, णस्सति वा से, વૈભવશાળી બની જાય છે. જીવનમાં કોઈવાર એવો विणस्सति वा से, अगारदाहेणं वा से डज्झति । પણ સમય આવી જાય છે કે સ્વજનો પરસ્પર તે સંપત્તિ વહેચી લે છે, અથવા ચોર ચોરી લે છે, રાજા લૂંટી લે છે, (વ્યાપાર આદિમાં હાનિ થવાથી) નષ્ટ થઈ જાય છે, અથવા ઘરમાં આગ લાગવાથી બળી જાય છે. આમ અનેક માર્ગોથી તે સંપત્તિનો નાશ થઈ જાય છે. इति से परस्स अट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे આ પ્રમાણે તે અજ્ઞાની જીવ બીજાને માટે દૂર કર્મો કરે तेण दुक्खेण मूढे विप्परियासमुवेति । છે તથા દુઃખથી મૂઢ બની વિપરીત પ્રવૃત્તિ કરે છે. - . સુ. ૧, મ. ૨, ૩. ૪, જૂ. ૮૪-૮૨ मूढा धम्मं न जाणंति - મૂર્ખ ધર્મને જાણતા નથી - ८४१. थीभि लोए पव्वहिते । ૮૪૧.સંસારી જીવો સ્ત્રીઓથી પરાજિત છે. ते भो ! वदंति एयाई आयतणाई । હે પુરુષો ! “ આ સ્ત્રીઓ ભોગપભોગનું સાધન છે.' એમ તેઓ કહે છે. से दुक्खाए मोहाए माराए णरगाए नरगतिरिक्खाए । આ પ્રકારે કહેવું, દુઃખનું, મોહનું, મૃત્યુનું, નરકનું અને તિર્યંચ ગતિનું કારણ છે. सततं मूढे धम्मं णाभिजाणति । નિરંતર મૂઢ બનેલ જીવ ધર્મને જાણતો નથી. उदाहु वीरे-अप्पमादो महामोहे, अलं कुसलस्स ભગવાન મહાવીરે કહ્યું છે કે, મોહના પ્રધાન કારણોમાં पमादेणं, संतिमरणं सपेहाए, भेउरधम्म सपेहाए। णालं પ્રમાદ ન કરવો જોઈએ. અને બુદ્ધિમાન પુરુષે પાસે | પ્રમાદથી બચવું જોઈએ. શાંતિ (મોક્ષ) અને મરણ (સંસાર) ને જોનાર અને જાણનારો (પ્રમાદ ન કરે) આ શરીર નાશવંત છે એવું જાણી સાધકે પ્રમાદ ન કરવો જોઈએ. अलं ते एतेहिं । एतं पास मुणि ! महब्भयं ! હે મુનિ ! વિષયભોગોથી કયારેય પણ તૃપ્તિ થતી નથી णातिवातेज्ज कंचणं । માટે એવા ભોગોમાં આસકિત ન રાખ. આ ભોગોને મહાભયરૂપ જાણ. ભોગોના માટે કોઈ પણ પ્રાણીની - મા. સુ. ૨, ૪, ૨, ૩. ૪, ૯. ૮૪-૮૯ હિંસા ન કર. આસકિત-નિષેધ-૪ सव्वण्णु एव सव्वासवं जाणइ સર્વજ્ઞ જ સર્વ આશ્રવોને જાણે છે૮૪૨. ૐ સતા, કહે સીતા, નિર્વ વિહતા | ૮૪૨.ઊંચી, નીચી, તીર્થો , સર્વ દિશામાં (આસકિતના) एते सोता वियक्खाता, जेहिं संगं ति पासहा ।। સ્ત્રોત છે. તે સ્ત્રોત કર્મ બંધનના આશ્રવ દ્વાર છે. જ્યાં જ્યાં જીવની આસક્તિ હોય છે. ત્યાં ત્યાં કર્મનું બંધન છે. તે તમે જુઓ. आवट्टमेयं तु पेहाए एत्थ विरमेज्ज वेदवी । (રાગદ્વેષ-કપાય-વિષયાસકિત રૂ૫) ભાવાવર્તનું નીરિક્ષણ કરી બુદ્ધિમાન સંસારના વિષયોથી વિરકત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy