SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ - ૮૨૮-૪૦ अशनादि संग्रह निषेध चारित्राचार ४४१ सव्वसरीर-परितावणकरे न कप्पइ तारिसे वि तह સમગ્ર શરીરમાં પરિતાપ ઉત્પન્ન કરે છે. એવી अप्पणो परस्स वा ओसह-भेसज्जं भत्त-पाणं च तं દુઃખમય પરિસ્થિતિમાં પણ પોતાના માટે કે બીજા पि संनिहिकयं । સાધુ માટે ઔષધ, દવાદાર, આહારપાણીનો સંગ્રહ કરવો કલ્પતો નથી. - ૨, . ૨, એ. ૧, . ૭ असणाईणं संगह-निसेहो - અશન આદિના સંગ્રહનો નિષેધ - ८३८. तहेव असणं पाणगं वा, ૮૩૮ પૂર્વોકત વિધિથી વિવિધ પ્રકારના આહારપાણી ખાદ્ય કે विविह खाइमं साइम लभित्ता ।। સ્વાદ્ય વગેરેની સુંદર ભિક્ષા મેળવીને કાલ કે પરમદિવસે होही अट्ठो सुए परे वा, . ઉપયોગમાં આવશે, એમ માનીને જે સાધક સંચય કરે तं न निहे न निहावए जे स भिक्खू । નહિ, કરાવે નહિ તેજ આદર્શ ભિક્ષુ છે. - સ. 1. ૨૦, ૫. ૮ ८३९. सन्निहिं च न कुवेज्जा, लेवमायाए संजए । ૮૩૯ સંયમી મુનિ લેપ લાગે એટલી પણ ચીજનો સંગ્રહ ન पक्खी पत्तं समादाय, निरवेक्खो परिव्वए ।। કરે. પક્ષીની જેમ કાલની અપેક્ષા રાખ્યા વગર નિરપેક્ષ ભાવે તે પાત્ર લઈને ભિક્ષા માટે પર્યટન કરે. - ઉત્ત. પ્ર. ૬, Ta. ૨૧ बाला करकम्माई कुव्वंति બાલજીવ ક્રર કર્મ કરે છે. ८४०. ततो से एगया रोगसमुप्पाया समुप्पज्जति । ૮૪૦,ઘણી વાર તો તે અર્થસંગ્રહી ભોગીઓના શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. जेहिं वा सद्धिं संवसति ते व णं एगया णिगया पुब्विं परिवयंति, सो वा ते णियए पच्छा परिवएज्जा । તે જેની સાથે રહે છે તે કુટુંબીજનો જ્યારે તે રોગગ્રસ્ત થાય છે ત્યારે તેનો તિરસ્કાર અને નિંદા કરવા લાગે છે. ત્યારબાદ તે પણ તેમનો તિરસ્કાર કરવા લાગે છે. णाल ते तव ताणाए वा सरणाए वा । હે પ્રાણી ! કુટુંબીઓ તારી રક્ષા કરવામાં, તને શરણ દેવામાં સમર્થ નથી. तुम पि तेसिं णालं ताणाए वा सरणाए वा । અને તુ પણ તેઓનું રક્ષણ કરવા કે તેઓને શરણ આપવા સમર્થ નથી. जाणित्तु दुक्खं पत्तेयं सायं । પ્રત્યેક પ્રાણી પોતે કરેલા સુખ અને દુ:ખને ભોગને . એવું જાણી (ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે.) भोगामेव अणुसोयंति, કેટલાક લોકો જે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી શકતા નથી તે વારંવાર કામભોગનો જ વિચાર કરતા રહે છે. इहमेगेसिं माणवाणं तिविहेण जावि से तत्थ मत्ता भवति अप्पा वा बहुया वा । से तत्थ गढिते चिट्ठति भोयणाए । આ સંસારમાં કેટલાક લોકો એવા છે કે કામભોગોની અભિલાષા વડે પોતાના, બીજાના કે બન્નેના મિશ્રિત પ્રયત્નથી અલ્પ કે અધિક ધન અથવા સાધનો પ્રાપ્ત થતાં તેમનો ઉપભોગ કરવા માટે તેમાં મન વચન અને કાયાથી અત્યંત આસકત થઈ જાય છે. ભોગ માટે તેમની રક્ષા પણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy