SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ८२५-२७ सूत्र पंच आसवदारा ८२५. पंच आसवदारा पण्णत्ता, तं जहा ૬. મિત્ત્વત્ત, ૨. વિર, રૂ. પમાયા, ૪. સાયા, ૬. ગૌમાત સમ. ૬, સુ. एतदेवेगेसिं महब्भयं भवति । પરિગ્ગહ—સવ ૮ર૬. આવંતી છે આવતો હોમિ પરિશાવતી, તે અપ્પ वा बहुं वा अणुं वा थूलं वा, चित्तमंतं वा, अचित्तमंतं वा एतेसु चेव परिग्गहावंती । लोगवित्तं च णं उवेहाए । एते संगे अविजाणतो । पंच आश्रव द्वार ઞ. સુ. શ્, મૈં. , સુ. ૪ परिग्गहपावस्स फलं दुक्खं८२७ तं परिगिज्झं दुपयं चउप्पयं अभिजुंजियाणं संसिचियाणं तिविधेण जा वि से तत्थ मत्ता भवति અપ્પા વા, બહુ વા | से तत्थ गढिते चिट्ठति भोयणाए । પરિગ્રહનું સ્વરૂપ ततो से एगदा विप्परिसि संभूतं महोवकरणं भवति । तं पि से एगदा दायदा विभयंति, अदत्तहारो वा सेऽवहरति, रायाणो वा से विलुंपति णस्सति वा से, विणस्सति वा से, अगारदाहेण वा से डज्झति । मुणिणा हु एतं पवेदितं । इति से परस्सऽट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे ते दुक्खेण मूढे विप्परियासमुवेति । Jain Education International પાંચ આશ્રવકારો ઃ ૮૨૫.પાંચ પ્રકારના આશ્રવ દ્વાર બતાવવામાં આવ્યાં છે. યથા- ૧-મિથ્યાત્વ, ૨-અવિરતિ, ૩-પ્રમાદ, ૪-કષાય, ૫-યોગ. - ૩ चारित्राचार ૪૨૭ પરિગ્રહનું સ્વરૂપ : ૮૨૬.આ લોકમાં જેટલા પ્રાણી પરિગ્રહવાળા છે, તે પરિગ્રહ થોડો હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય- તેઓ તેમાં આસકત હોવાના કારણે જ પરિગ્રહધારી છે. આ પરિગ્રહ જ પરિગ્રહધારીઓ માટે મહાભયનું કારણ છે. સાધકો ! પરિગ્રહી લોકોના ધન કે સંજ્ઞાઓને જુઓ. જે આસક્તિઓને જાણતાં નથી તે મહાભયને પામે છે. પરિગ્રહ–પાપનું ફળ દુઃખ :૮૨૭.પરિગ્રહમાં આસકત પ્રાણી દ્વિપદ, ચતુષ્પદનો પરિગ્રહ કરી તેને કામમાં જોડીને તેમની દ્વારા ધન એકત્રિત કરે છે. આ પ્રમાણે ભોગાપભોગ માટે ધન એકઠું કરી સંચય કરે છે. પોતાના, બીજાના કે બન્નેના પ્રયત્નથી તેની પાસે થોડી કે ઘણી માત્રામાં ધનસંગ્રહ થઈ જાય છે, તેમાં તે આસક્ત થઈ જાય છે અને ભોગ માટે તેની . સુરક્ષા કરે છે. વિવિધ પ્રકારના ભોગોપભોગ પછી તેની પાસે બચેલ ઘણી સંપત્તિ એકત્રિત થઈ જાય છે અને તે ધનાઢય બની જાય છે. તે પણ કોઈ વખત (જમાઈ, પુત્ર કે પૌત્ર આદિ) વારસદારો, પરસ્પર વહેંચી લે છે, ચોર ચોરી લે છે, રાજા લૂંટી લે છે, (વ્યાપાર આદિમાં હાનિ થવાથી) નષ્ટ થઈ જાય છે અથવા ઘરમાં આગ લાગવાથી બળી જાય છે. આ પ્રમાણે અર્થલબ્ધ અજ્ઞાની પ્રાણી બીજાઓને માટે ક્રૂર કર્મો કરતો, તે કર્મોથી ઉત્પન્ન થયેલ દુઃખને ભોગવતો વિપર્યાસ (દુઃખ) પામે છે. સર્વજ્ઞાનીએ આ પ્રમાણે પ્રરૂપેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy