SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ चरणानुयोग अनासक्त मरण मुक्त सूत्र ८१५-१७ अणासत्तो एव मरणा मुच्चइ અનાસક્ત જ મરણથી મુક્ત થાય છે - ८१५. पासिय आतुरे पाणे अप्पमत्तो परिव्वए । ૮૧૫ પ્રાણીઓને મોહથી વિહ્વળ જોઈ સાધક સાવધાન થઈ સંયમમાં અપ્રમત્ત બની વિચરણ કરે. मंता एयं मतिमं पास, હે બુદ્ધિમાન સાધક, તું મનનપૂર્વક આ પ્રાણીઓને જો. आरंभजं दुक्खमिणं ति णच्चा, . હિંસાદિથી જ દુઃખો ઉત્પન્ન થાય છે, (એવું જાણી સદા જાગૃત રહેવું જોઈએ.) मायी पमायी पुणरेति गभं । માયાવી તથા પ્રમાદી પ્રાણી વારંવાર જન્મ ધારણ કરે છે. उवेहमाणो सद्द-रूवेसु अंजू माराभिसंकी मरणा પરંતુ જે શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરતાં पमुच्चति । સમભાવથી પ્રવૃત્તિ કરે છે તે સરળ જીવ મૃત્યુના - . . ૬ મ. ૨, ૩, ૪, સુ. ૧૦૮ () ભયથી મુકત થઈ જાય છે. अणासत्तो एव सव्वहा अहिंसओ भवइ અનાસકત જ સર્વથા અહિંસક હોય છે :८१६. आसेवित्ता एयमझें इच्चेवेगे समुट्ठिता । ૮૧૬. કેટલાક સાધકો અસંયમનું આચરણ કરી અંતમાં સંયમ-સાધનામાં સંલગ્ન બની જાય છે. ત્યારબાદ તે ફરી કયારેય પણ એનું સેવન કરતાં નથી. तम्हा तं बिइयं नासेवते णिस्सारं पासिय णाणी । તેથી જ્ઞાની સાધક જે પ્રાપ્ત કામભોગોને સાર રહિત उववायं चयणं णच्चा, अणण्णं चर माहणे । સમજી છોડ્યાં છે તેમને ફરી સેવતો નથી. દેવોના ઉપપાત અને ચ્યવન (પણ નિશ્ચિત છે, ) જાણી તું અનન્ય (સંયમ કે મોક્ષ માર્ગ) નું આચરણ કર. से ण छणे, न छणावए, छणतं णाणुजाणति । તે (સંયમી મુનિ) કોઈ પણ જીવની હિંસા કરે નહિ, બીજા પાસે હિંસા કરાવે નહિ કે હિંસા કરનારનું અનુમોદન કરે નહિ. णिव्विंद णदि अरते पयासु । તું (સાંસારિક આનંદ પ્રમોદનો તિરસ્કાર કરી,) સ્ત્રીઓમાં આસક્તિ ન રાખ. अणोमदंसी णिसण्णे पावहिं कम्मेहिं । (જ્ઞાનાદિ) ઉત્તમ ગુણોને જોનાર સાધક પાપકર્મોમાં - મા. સુ. , મ. ૨, ૩. ૨. સુ. ૨૭૬ ઉદાસીન રહે છે. कामेसु अगिद्धो णियंठो કામમાં અનાસક્ત નિન્ય :८१७. अण्णातपिंडेणऽधियासएज्जा, ૮૧૭. સંયમી સાધુ અજ્ઞાત કુળોમાંથી આહાર પ્રહણ કરી नो पूयणं तवसा आवहेज्जा । પોતાનો નિર્વાહ કરે. તપ દ્વારા પોતાની પૂજા પ્રતિષ્ઠા सद्देहिं रूवेहि असज्जमाणे, આદિની ઇચ્છા ન કરે, શબ્દો અને રૂપોમાં આસકત ન सव्वेहिं कामेहिं विणीय गेहिं ।। બને તથા સર્વ પ્રકારના ભોગોને છોડીને સંયમનું પાલન કરે. सव्वाइं संगाई अइच्च धीरे, सव्वाइं दुक्खाई तितिक्खमाणे । अखिले अगिद्धे अणिएयचारी, अभयंकरे भिक्खू अणाविलप्पा ।। ધૈર્યવાન સાધુ સર્વ સંબંધોને છોડીને, બધા દુ:ખોને સહન કરીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુકત થાય છે. તથા કોઈ પણ વિષયમાં આસકત ન બની અપ્રતિબદ્ધ વિહારી બને છે. એવો સાધક પ્રાણીઓને અભય આપીને વિષય અને કષાયોથી પર નિર્મળ ચિત્તવાળો હોય છે. - સૂય. સુ. ૧, ૨, ૭, , ર૭–૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy