SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८०५-६ ઘટવર્થ – નવ - ગુણ चारित्राचार ४२७ ७. पुव्वरय पुव्वकीलियं सरित्ता भवति । ૭- જે બ્રહ્મચારી પૂર્વના ભોગ અને ક્રીડાઓનું સ્મરણ કરે છે. ८. सद्दाणुवाई रूवाणुवाई सिलोगाणुवाई भवति । ૮- જે બ્રહ્મચારી મનોજ્ઞ શબ્દોને સાંભળવાનો, સુંદર રૂપને જોવાનો અને યશ પ્રતિષ્ઠાનો અભિલાષી હોય છે. ९. सायासोक्खपडिबद्धे या वि भवति । ૯- જે બ્રહ્મચારી સાતવેદનીય સુખમાં આસક્ત હોય - તા. ર.૬, સુ. ૬૬૩ (૨). बंभचेरस्स णव गुत्तिओ - બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ : ८०५. णव बंभचेरगुत्तीओ पण्णत्ताओ, तं जहा - ૮૦૫.બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ (વાડ) કહેવામાં આવી છે. विवित्ताई सयणासणाई सेक्त्तिा भवति - જેમ કે બ્રહ્મચારી એકાંતમાં શયન અને આસન કરે છે. १. णो इत्थीसंसत्ताई णो पसुसंसत्ताई ૧, પરંતુ સ્ત્રી પશુ કે નપુંસક યુક્ત સ્થાનનું સેવન णो पंडगसंसत्ताई । કરતો નથી. २. णो इत्थीणं कहं कहेत्ता भवति । ૨. બ્રહ્મચારી સ્ત્રીઓની કથા કરતો નથી તેમજ સ્ત્રીઓમાં કથા કરતો નથી, ३. णो इत्थिठाणाई सेवित्ता भवति । ૩. બ્રહ્મચારી સ્ત્રીઓના ઉઠવા બેસવાના સ્થાનોનું સેવન કરતો નથી. ४. णो इत्थीणं इंदियाई मणोहराई मणोरमाई ૪. બ્રહ્મચારી સ્ત્રીઓની મનોહર અને મનોરમ आलोइत्ता णिज्झाइत्ता भवति । ઈન્દ્રિયોનું નિરીક્ષણ કરતો નથી અને તેનું ચિંતન કરતો નથી. णो पणीयरसभोई भवति । ૫. બ્રહ્મચારી પ્રણીત રસ-ઘી, તેલ ઈત્યાદિયુક્ત ભોજન કરતો નથી. णो पाणभोयणस्स अइमायमाहारए सया भवति । ૬. બ્રહ્મચારી કદી અધિક માત્રામાં આહારપાણી કરતો નથી. णो पुव्वरतं पुव्वकीलियं सरेत्ता भवति । ૭. બ્રહ્મચારી પૂર્વના ભોગ અને ક્રીડાઓનું સ્મરણ કરતો નથી. ८. णो सद्दाणुवाई णो रूवाणुवाई, णो सिलोगाणुवाई ૮, બ્રહ્મચારી મનોજ્ઞ શબ્દોને સાંભળવાનો, સુંદર પતિ | રૂપને જોવાનો અને યશ-પ્રતિષ્ઠાનો અભિલાષી હોતો નથી. ९. णो साया सोक्खपडिबद्धे या वि भवति । ૯, બ્રહ્મચારી સાતવેદનીય સુખમાં આસક્ત થતો - તા. ૫, ૬, ૪. ૬૬ ૩(૨) નથી. પાંચમું અપરિગ્રહ મહાવ્રત અપરિગ્રહ મહાવ્રતની આરાધના-૧ अपरिग्गहमहव्वय आराहण-पइण्णा અપરિગ્રહ મહાવતની આરાધનાની પ્રતિજ્ઞા : ૮૦૬. અંદાવરે પંને અંતે | Hદવ્વા |િ વૈરમi | ૮૦૬, ભંતે ! પાંચમા મહાવ્રતમાં પરિગ્રહથી નિવૃત્ત થવાનું છે. सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि-से गामे वा, णगरे ભંતે ! હું સર્વ પ્રકારના પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. वा, अरण्णे वा, अप्पं वा, बहु वा, अणुं वा, थूलं જેમ કે-ગામમાં, નગ૨માં કે અટવીમાં, અલ્પ વ, વત્તમંત વ, મત વI. મૂલ્યવાન કે બહુમૂલ્યવાન, સૂક્ષ્મ કે સ્થળ, સચિત્ત કે અચિત્ત કોઈ પણ પદાર્થનો પરિગ્રહ કરીશ નહિ. JaiRE: ૨ ૫, ૨, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy