SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ चरणानुयोग ब्रह्मचर्य - नव - गुप्ति ઇ ૮૦–૦૪ उवसंहारो ઉપસંહાર : ૮૦૩. પર્વમાં સંવરક્ષ રાસમં સંવરિયું ઃ સુuff { ૮૦૩. આ પ્રમાણે બ્રહ્મચર્ય વ્રતરૂપ આ સંવરદ્વાર સમ્યફ इमेहिं पंचहिं वि कारणेहिं मण-वयण-काय પ્રકારે સંવૃત તથા સુરક્ષિત હોય છે. મન, વચન અને परिरक्खिएहिं । णिच्चं आमरणंतं च एसो जोगो કાયાના ત્રણેય યોગથી પરિરક્ષિત હોય છે. આ णेयव्वो धितिमया मतिमया । પૂર્વોક્ત પાંચ ભાવનાઓથી હંમેશા જીવન પર્યત આ યોગનું ધૈર્યવાન અને કુશળ મુનિએ પાલન કરવું જોઈએ. अणासवो अकलुसो अच्छिद्दो अपरिस्सावी આ સંવર દ્વાર આશ્રવ તથા ભાવછિદ્રોથી રહિત છે, असंकिलिट्ठो सुद्धो सव्वजिणमणुन्नाओ । જેથી કર્મનો આશ્રવ થતો નથી. તે અકલુશ, અછિદ્ર, અપરિશ્રાવી તથા શુદ્ધ છે. તેમજ સર્વ તીર્થકરો દ્વારા અનુજ્ઞાત છે. एवं चउत्थं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं आणाए अणुपालियं भवइ । આ પ્રમાણે આ ચોથું સંવર દ્વારા વિધિપૂર્વક અંગીકૃત કરી, પાલન કરી, શોધિત કરી, અતિચાર રહિત, ત્યાગ સહિત, નિર્દોષરૂપે પાર કરી, કિનારા સુધી પહોચાડી, બીજાને ઉપદેશ આપી, આરાધિત કરી તીર્થકર ભગવાનની આજ્ઞાનુસાર અનુપાલિત કરાય છે. एवं नायमुणिणाभगवया पन्नवियं परूवियं पसिद्धं सिद्धवर-सासणमिणं आघवियं सदेसियं पसत्थं । ત્તિ નેમિ | - ઇ.સુ.૨, . ૪, ૪. ૨૨(૩) એવું જ્ઞાત ભગવાન મહાવીરે કહ્યું છે, યથાયોગ્ય સમજાવ્યું છે. તે પ્રસિદ્ધ-જગવિખ્યાત છે, પ્રમાણસિદ્ધ છે. આ ભવસ્થિત સિદ્ધો-અરિહંત ભગવંતોનું શાસન છે. દેવો, માનવી તથા અસુરોથી યુક્ત પરિષમાં આ ઉપદેશ અપાયેલ છે તથા મંગલકારી છે. એવું હું કહું છું. बंभचेरस्स णव अगुत्तिओ - હાચર્યની નવ અગુપ્તિઓ : ८०४. णव बंभचेर अगुत्तीओ पंण्णत्ताओ, तं जहा- ૮૦૪ બ્રહ્મચર્યની નવ અગુપ્તિઓ અથવા વિરાધનાઓ णो विवित्ताई सयणासणाई सेवित्ता भवति કહેવામાં આવી છે. જેમ કે - જે બ્રહ્મચારી એકાંતમાં શયન-આસનનું સેવન કરતો નથી. १. इत्थीसंसत्ताई पसुसंसत्ताई पंडगसंसत्ताई । ૧. છતાં પણ સ્ત્રી સંયોગ, પશુ સંયોગ, નપુસંક સંયોગવાળા સ્થાન સેવન કરે છે. २. इत्थीणं कहं कहेत्ता भवति । ૨. જે બ્રહ્મચારી સ્ત્રીઓની કથા કરે છે કે સ્ત્રીઓમાં કથા કરે છે. ३. इत्थिठाणाई सेवित्ता भवति । ૩. જે બ્રહ્મચારી સ્ત્રીઓના ઉઠવા બેસવાના સ્થાનનું સેવન કરે છે. ४. इत्थीणं इंदियाई मणोहराई मणोरमाई आलोइत्ता ૪. જે બ્રહ્મચારી સ્ત્રીઓની મનોહર અને મનોરમ णिज्झाइत्ता भवति । ઈન્દ્રિયોનું રાગભાવપૂર્વક નિરીક્ષણ કરે છે અને તેનું ચિંતન કરે છે. ૫. જે બ્રહ્મચારી પ્રણીત રસવાળું ભોજન કરે છે. ५. पणीयरसभोई भवति । ૬. જે બ્રહ્મચારી હંમેશા અધિક માત્રામાં આહારપાણી ६. पाणभोयणस्स अइमायमाहारए सया भवति । કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy