SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ मैत्री-भावना दशनाचार [१९९ सणकुमारोमणुस्सिन्दो, चक्कवट्टी महिड्ढिओ। पुत्तं रज्जे ठवित्ताणं, सो वि राया तवं चरे ॥ चइत्ता भारह' वासं, चक्कवट्टी महिड्ढिओ। सन्ती सन्तिाकरे लोप, पत्तों गइयणुत्तरं ॥ इक्खागरायबसभो, कुन्थु नाम नराहियो । विक्खायकित्ती धिइम, पत्तो गइमणुत्तरं ॥ सागरन्तं जहिताणं, भरह नरवरीसरो। अरों य अरय' पत्तो, पत्तो गइमणुत्तरं ॥ चहत्ता भारहं वासं, चक्कवट्टी नराहिओ। चइत्ता उत्तमे भोए, महापउमे त चरे ॥ एगच्छत्तं पसाहित्ता, महिं माणनिसूरणो। हरिसेणो मणुस्सिन्दो, पत्तो गइमणुत्तरं ॥ अनिओ रायसहस्सेहिं सुपरिच्चाई दमं चरे । जय नामो जिणवखाग, पत्तो गइमणुत्तरं ॥ दसपणरज्जं मुइय, चइत्ताण मुणी घरे । दसण्णभदोनिक्खन्ता, सक्खं सक्केण चोहओ॥ મહાન બાદિસંપન, મનુષ્યમાં ઈન્દ્ર એવા સનતકુમાર ચક્રવતી એ પુત્રને રાજ્ય પર સ્થાપિત કરી તપનું ચારિત્રનું) આચરણ કર્યું હતું. મહાન ઋદ્ધિસંપન્ન, લોકમાં શાંતિ કરનાર શાંતિનાથ ચકવતીએ હરતવર્ષને ત્યાગ કરી અનુત્તર ગતિને પ્રાપ્ત કરી હતી.” - “ઇશ્વાકુ કુળના રાજ્યમાં શ્રેષ્ઠ નરેશ્વર, વિખ્યાત કીર્તિ-વૃતિમાન, કુંથુનાથે અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. “સાગર પર્યન્ત ભારત વર્ષને છેડી, કમરજને દૂર કરી, નરેશ્વરમાં શ્રેષ્ઠ અરનાથ ભગવાને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી.” ભારતવર્ષને છેડી, ઉત્તમ ભેગેને ત્યાગ કરી,મહાપદ્મચક્રવતી એ તપનું આચરણ કર્યું હતું? ‘શત્રુઓનું માનમન કરનાર હરિ ચકવતી એ પૃથ્વી પર એકછત્ર શાસન કર્યા બાદ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી.” “ શ્રેષ્ઠ ત્યાગી, જય ચક્રવતીએ હજાર રાજાએની સાથે રાજ્યને પરિત્યાગ કરી, જિન-ભાષિત સંયમનું આચરણ કર્યું હતું અને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી.” સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈ, દશા-ભદ્ર રાજાએ પિતાનું સંપૂર્ણ પ્રકારથી આનંદિત દશાથું રાજ્ય છોડી પ્રવજ્યા લીધી હતી અને મુનિ ધર્મનું આચરણ કર્યું હતું.' “સાક્ષાત્ દેવેન્દ્રથી પ્રેરિત હોવા છતાં પણ વિદેહના રાજ નેમિ શ્રમય-ધર્મ માં યથાયોગ્ય રિસ્થર થયા અને પિતાને અત્યંત નમ્ર બનાવ્યા હતા.' કલિંગમાં કરકટુ, પાંચાલમાં લિમુખ, વિદેહમાં નમિત્ત, અને ગધારમાં નગતિએ પણ એમ જ કર્યું હતું.' - “ આ રાજાએ વૃષભ સમાન મહાન હતા. તેઓએ પિતાના પુત્રને રાજ્ય સેપી જિનશાસનમાં પ્રવજિત થયા, અને યથાગ્ય શામર્થ્ય ધર્મ થી સિદ્ધ થયા હતા.' - સોવીર રાજ્યમાં વૃષભની જેમ મહાન ઉદાયન રજાએ રાજ્ય છેડી પ્રવજ્યા લીધી, મુનિધર્મનું આચરણ કર્યું અને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી.' - આ જ પ્રમાણે શ્રેય અને સત્યમાં પરાકમશીલ કાશીરાજે કામભાગેને પરિત્યાગ કરી કમરૂપી મહાવતને નાશ કર્યો હતો.' આ જ પ્રમાણે અમર-કીર્તિ, મહાન યશરવી વિજય રાજએ ગુણ-સમૃદ્ધ રાજ્યને પરિત્યાગ કરી પ્રવજ્યા લીધી હતી. नमी नमेइ अप्पाणं, सक्ख सक्केण चोइओ। चाऊण गेह वइदेही, सामण्णे पज्जुबहिओं॥ करकण्डू कलिंगेसु, पंचालेसु य दुम्मुहो । नमी राया विदेहेतु, गन्धारेसु य नग्गई ॥ एए नरिन्दवसभा, निक्खन्ता जिणसासणे । पुत्ते रज्जे ठवित्ताणं, सामण्णे पज्जवद्विया ॥ सोवीररायवसभो, चेच्चा रज्जं मणी चरे । उद्दायणो पब्वइओ, पत्तो गइमणुत्तर ॥ तहेव कासीराया विसेओ-सम्चपरक्कमे । कामभोगे परिच्चज्ज, पहणे कम्ममहावणं ॥ तहेव विजओ राया अणढाकित्ति पध्वए । रज्जं तु गुणसमिद्धं, पयहित्तु महाजसो ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy