SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ १९२] चरणानुयोग अन्यतीथिक-मोक्ष प्ररूपणा-परिहार सूत्र ३६५ उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पातं उदगं फुसंता। उदगस्स फासेण सिय य सिद्धी, सिन्झिसु पाणा बहवे दगंसि ॥ मच्छा य कुम्मा य सिरीसिवा य, मग्गू य उट्टा दगरक्खसा य । अट्ठाणमेयं कुसला वदंति, उदगेण जे सिद्धिमुदाहरति । उदगं जती कम्म मलं हरेज्जा, एवं सुह इच्छामेत्तता वा । अंधव णेयारमणुस्सरित्ता, पाणाणि चेव विणिहंति मंदा ।। पावाई कम्माई पकुब्धतो हि, सिओदगं तु जहत हरेज्जा । सिन्झिसु एगे दगसत्तघाती, मुस यंते जलसिद्धिमाहु ॥ સવાર, સાંજ જલને સ્પર્શ (સ્નાનાદિ ક્રિયા દ્વારા) કરે છે, તે સ્નાનથી જ સિદ્ધિ બતાવે છે, (તએ મિથ્યાવાદી છે.) જે જલને સ્પર્શ થી જ મુક્તિ મળતી હોય તે પાણીમાં રહેનારાં અનેક જળચર પ્રાણીઓને મેક્ષ જ મળી જ જોઈ એ. ( જળ થી મેક્ષની પ્રાપ્તિ થતી હેત ત) મત્સ્ય, કાચબા, જલચર સપ, મથુ (જળમૃગ) તથા ઉષ્ટ્ર નામના જલચર ઊંટ અને જલરાક્ષસ ઇત્યાદિ જલજતુએ સર્વ પ્રથમ મેક્ષ પ્રાપ્ત કરત. પરંતુ એવું હોતું નથી. માટે જે જલસ્પર્શથી મેક્ષ પ્રાપ્તિ બતાવે છે, ક્ષતત્ત્વ પારંગત પુરુષ તેના આ કથનને અયુક્ત કહે છે. - જે જળ કર્મ રૂપી મેલને જોઈ નાંખે છે, તો તે પુણ્યને કેમ ન ધોઈ નાંખે? તેથી જળ સ્નાનથી મેક્ષ માનવે તે માત્ર ફ૯૫ના છે. મંદબુદ્ધિ કે અજ્ઞાનાધ અનુસરણ કરીને [ જળસ્નાન વગેરે દ્વારા પ્રાણુઓને ઘાત કરે છે. જે પાપકર્મ કરનાર વ્યક્તિના તે પાપને શીતલ (સચિત્ત) જલ (જલસ્નાનાદિ) હરણ કરે તે કેટલાય જળ જંતુઓને ઘાત કરનાર (માછીમારે) પણ મુક્તિ પ્રાપ્ત કરી શકશે. માટે જળથી (સ્નાનાદિ ક્રિયાથી મુક્તિ થાય તેવી માન્યતાવાળા મિથ્યાવાદી છે. સવાર સાંજ અગ્નિને સ્પર્શ કરી જે લોકો અગ્નિમાં હિમ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય એવું માને છે તેઓ પણ મિથ્યાવાદી છે. જે આ પ્રમાણે સિદ્ધિ મળતી હોય તે આદિનને સ્પર્શ કરનારા (કંદોઈ, કયા, કુંભાર, લુહાર, સેની ઈત્યાદિ) કુકમી ને (આરંભ કરનારાઓને) પણ સિદ્ધિ પ્રાપ્ત થવી જોઈ એ. (પણ તેમ બનતું નથી.). જલસ્તાન અને અગ્નિહોત્ર આદિ ક્રિયાએથી સિદ્ધિ માનના રાલોકેએ પરીક્ષા કર્યા વિના જ આ સિદ્ધાંતને સ્વીકારી લીધું છે. આ પ્રમાણે સિદ્ધિ મળતી નથી. વસ્તુ તવને બાધ ન હોવાના કારણે તે લેકે ઘાત (સાર ભ્રમણ રૂપ પેાતાને વિનાશ) પ્રાપ્ત કરશે. અધ્યાત્મ વિદ્યાવાન (સફજ્ઞાની) યથાર્થ વસ્તુ સ્વરૂપને ગ્રહણ કરી એમ વિચારે કે બસ અને સ્થાવર પ્રાણુઓના ઘાતથી તેને સુખ કેમ મળશે? એ યથાયોગ્ય સમજે. પાપકર્મ કરનારાં પ્રાણું રડતાં હોય છે, તલવાર આદિ દ્વારા છેડાય છે, ત્રાસ ભેગવે છે, એવું જાણું, વિદ્વાન ભિક્ષુ પાપથી વિરક્ત થઈ આત્માને રક્ષક (મન-વચન-કાયાગુતિથી યુક્ત) બને. તથા ત્રસ અને સ્થાવર પ્રાણુઓને યથાયોગ્ય જાણું તેમની હિંસા ન કરે. हुतेण जे सिद्धिमुदाहरंति, _सायं च पात अगणि फुसंता। पवं सिया सिद्धि हवेज्ज तम्हा, अगणि फुसंताण कुकम्मिणं पि ॥ अपरिक्ख दिढ ण हु एव सिद्धी पहितिं ते घातमबुज्झमाणा । भूतेहिं जाण पडिलेह सातं, विज्ज गहाय तस-थावरेहि ॥ थणति लुप्पंति तसंति कम्मी, पुढो जगा परिसंवाय भिक्खू । સદા વિહૂ વિતે જાગુત્ત, टु तसे य पडिसाहरेज्ज। ॥ –ા . સુ. ૧, ૫, ૭, ના, ૨-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy