SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ 3 જાનુવા मोहमूढ दुर्दशा રસ અને सूत्र ३४० मोहमूढस्ता दुद्दसा३४०. पासह एगेऽवसीयमाणे अणत्तपण्णे । से बेमि-से जहावि कुम्मे हरप विणि विट्ठचित्ते पच्छण्णपलासे, उम्ममुग्गं से णो મતિ भंजगा इव संनिवेसं नो चयति । एवं पेगे अणेगरूवेहिं कुलेहिं जाता रूवेहिं सत्ता कलुणं थणंति, णिदाणतो ते ण लभंति मोक्खं । अह पास तेहिं णेले हिं आयत्ताए जाया-- गडी अदुवा कोढी रायसी अवमारियं । काणिय झिमियं चेव कुणितं खुज्जितं तहा ॥ મેહમૂદની દુર્દશા૩૦. કેટલાક આત્મપ્રજ્ઞાથી રહિત થઈ સંયમના પથથી પતિત થઈ જાય છે તેઓને જુએ, કેટલું દુઃખ ભોગવી રહ્યા છે! - હું કહું છું કે-જેમ કેઈ કાચ છે. તેનું ચિત્ત સવારમાં લાગેલું છે. તે સિવર શેવાળ અને કમળનાં પોથી આચ્છાદિત છે. તે કાચબો ઉન્મુક્ત આકાશને જોવા માટે તળાવમાં શ્રેષ્ઠ હેવાથી બહાર નીકળવાનો માર્ગ મેળવી શકતા નથી. જેમ વૃક્ષ (કડી, તાપ, તેફાન તથા પ્રહારને સહતા હોવા છતાં પણ) પોતાના સ્થાનને છેડતાં નથી એ જ પ્રમાણે કેટલાક લોકે (અનેક સાંસારિક કષ્ટ, યાતના, દુઃખ વારંવાર ભોગવવા છતાં પણ) ગૃહવાસને છેડતા નથી. એ જ પ્રમાણે ઘણું લોકે અનેક પ્રકારનાં [દરિદ્ર, સંપન્ન, મધ્યમવર્ગના ] કુળમાં જન્મ લે છે પરંતુ રૂપાદિ ર્વિષયોમાં આસક્ત બની, અંતમાં દુઃખી થઈ કરુણ વિલાપ કરે છે. (છતાં પણ દુઓને છેડી શકતા નથી) માટે દુઃખનાં હેતુભૂત કર્મોથી તેઓ મુકત થઈ શકતા નથી. વળી જુએ, જીવ પિતાનાં કમેનાં ફળ ભેગવવાના કારણે નિત રંગેના શિકાર બને છે. ૧-કેઈને કંઠમાળને રેગ થાય છે. -કેઈને કેદ થાય છે. ૩-કઈને ક્ષય રોગ થાય છે. ઇ-કોઈને અપસ્માર-વાઈ થાય છે. પ-કઈને આંખને રોગ થાય છે. ૬-કેઈ ને શરીરની જડતા-લ થાય છે. ઉ-કેઈને હાથ, પગ વિકલ થાય છે. કોઈને કુબડાપણું થાય છે. ૯-કઈને મૂંગાપણું થાય છે, ૧૦-hઈને પિટને રોગ થાય છે. ૧૧-ક ને સોજ ચડે છે. ૧૨-કેઈને ભસ્મક રોગથી અતિશય ભખ ઉત્પન્ન થાય છે. ૧૩-કોઈને કંપવા થાય છે. ૧૪કોઈને પીઠ વળી જાય છે. ૧૫-કેઈના હાથપગ કઠેર થઈ જાય છે. ૧૬-ઈને મેહ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મેળ મહારેગ કહ્યા છે. આ સિવાય અન્ય [ શૂળાદિ મારણાનિતક] આતક [દુઃસાધ્ય રેગ] અને અપ્રત્યાશિત [દુઃખોને ] સ્પર્શે છે. તેમજ જેમને રાગ નથી તેવા દેવને પણ જમમરણ થયા કરે છે. માટે કમવિપાકને જાણ કર્મોને દર કરવાં જોઈ એ. એથી પણ વધુ કર્મના ફળને કહું છું તે સાંભળે. (આ સંસારમાં) કર્મના વશથી જીવ અધજ્ઞાનચંહ્ન રહિત બની ઘેર અંધકારમય સ્થાનમાં વારંવાર જન્મ લે છે. તેને જ એક વાર અથવા અનેકવાર ભોગવે છે. તીવ્ર અને મડદ ૫શેનું પ્રતિસંવેદન કરે છે, બુદોએ (તીથ કરેએ) આ તશ્યનું પ્રતિપાદન કર્યું છે. उदरिं च पान, मुई च पूणियं च गिलासिणि । वेवई पीढसपिच सिलिवयं मधुमेहाणि ॥ सोलस एते रोगा अक्खाया अणुपुचसो । अहण फुसति आतंका फासा य असमं કણા /૬૭૨ | मरण तेसिं सपेहाए उववाय चयण च णच्चा परिपागं च सपेहाए तं सुणेहिं जहा तहा। संति पाणा अंधा तमंसि वियाहिता। तामेव सई असई अतियच्च उच्चावचे फासे पडिसंवेदेति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy