SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३०९-३१० अनुस्रोत-प्रतिस्रोत હનાવાર [ ૧૪૨ पुरिसो वा एगता पुट्विं णातिसंयोगे बिप्पजहृति, नातिसंयोगा वा एगता पुर्दिव पुरिसं विप्पजहंति, अन्ने खलु णातिसंयोगा अन्नो अहमसि, से किमंग पुण वयं अन्नमन्नेहि णातिसंयोगेहिं मुच्छामो ? इति शंखाए ण वयं णातिसंयोगे विप्पजहिस्सामो। से मेहाबी जाणेज्जा बाहिरगमेतं, इणमेव उवणीयतरागं तं जहा-हत्था मे, पाया मे, बाहा मे, उरू मे, सीसं मे, उदरं मे, सीलं મે, ચાડ' છે, કર , ઘv , તથા છે, छाया मे, सीयं मे, चक्ख मे, घाणं में, जिम्मा છે, જાણ , મમતિ | ક્યારેક [ક્રોધાદિવશ અથવા મરણકાળમાં] મનુષ્ય પોતે જ સંબંધીઓને સંવેગ પહેલેથી જ છેડી દે છે. અથવા કયારેક સંબંધીઓ પણ [માનવનાં દુર્વ્યવહાર-દુરાચરણાદિ જોઈ] મનુષ્યને પહેલાં છેડી દે છે. માટે (મેધાવી સાધક એટલું અવશ્ય જાણે કે “સંબંધીજને મારાથી ભિન્ન છે, જુદા છે. અને હું તે સર્વ થી ભિન્ન છુ. હુ સંબંધસંગથી જુદા છું' પછી હું મારાથી જુદા (આત્માથી ભિન) એવા સંબધ સંયોગમાં શા માટે આસકત બનું? એવું યથાગ્ય જાણીને મારે જ્ઞાતિજન અને સંવેગેને પરિત્યાગ કરવો જોઈએ. પરંતુ મેધાવી સાધકે અવશ્ય જાણી લેવું જોઈ એ કે સંબંધ સચશે તે બાહ્ય વસ્તુ ( આત્માથી ભિન-પરભાવ ) છે જ. તેથી પણ નજીકનાં સંબંધી આ સવ ( શરીર સંબંધી અવયવાદિ ) છે, જેના પ્રત્યે પ્રાણું મમત્વ કરે છે. જેમ કે - આ મારા હાથ છે. આ મારા પગ છે. આ મારી ભુજા–બાહુઓ છે. આ મારી જા છે. આ મારું મસ્તક-માગ્યું છે. આ મારું પેટ છે. આ મારે શીલ-સ્વભાવ અથવા આદત છે. આ પ્રમાણે મારું આયુ, મારું અળ, મારો વર્ણ (રંગ), મારી ચામડી (ત્વચા), મારી છાયા (અથવા કાGિ), મારા કાન, મારી આંખે, મારું નાક, મારી જીભ, મારી સ્પશેન્દ્રિય આ પ્રમાણે પ્રાણુ મારું મારું” કરે છે. [પરંતુ યાદ રાખો કે] ઉ• ૨ અધિક થવાની સાથે એ સાવ ક્ષીણ થઈ જશે. જેમ કે (વૃદ્ધ થતાંની સાથે મનુષ્ય) આયુષ્યથી, અળથી, વણથી, ત્વચાથી, કાનથી, તથા શેન્દ્રિય સુધી સવ શરીર સંબંધી પદાર્થોથી ક્ષીણ-હીન થઈ જાય છે. તેની સુગઠિત માંસપેશીથી દઢ સાંધા પણ હીલા થઈ જાય છે. તેના શરીરની ચામડીમાં કરાલી પડી જાય છે. તેના કેશ કાળા મટી સફેદ થઈ જાય છે. આ જે આહાથી વધેલું દારિક શરીર છે, તે પણ ક્રમશઃ અવધિ (આયુષ્ય) પૂર્ણ થવાથી છેડી દેવું પડશે. એવું જાણી ભિક્ષાચર્યા સ્વીકાર કરવા માટેપ્રવજ્યા માટે સમુદ્યત સાધુ લોકને બંને પ્રકારથી જાણે. જેમ કે લોક જીવ રૂ૫ અને અજીવ રૂ૫ છે. તથા લોક ત્રસરૂપ અને સ્થાવર રૂપ છે. અનુસ્રોત અને પ્રતિસ્ત્રોત ૩૧૦. મોટા ભાગના લેકે વિષય-પ્રવાહમાં વહી રહ્યા છે. પરંતુ વિષયપ્રવાહથી પૃથક સંયમ તરફ જેનું લક્ષ્ય જાગૃત થયું છે એવા મેક્ષાથી સાધકે પોતાના આત્માને વિષયપ્રવાહથી પરાડુમુખ રાખ ઈ એ. जसि वयातो परिजूरति तं जहा-आऊओ बलाओ वण्णाओ तताओ छाताओ सीताओ -जाव-फासाओ, सुसंधीतासंधी बिसंधी भवति, वलितरंगे गाते भवति, किण्हा केसा पलिता भवंति, तं जहा-जे पि य इमं सरीरगं उरालं आहारोधचियं तं पि य मे अणुपुब्वेणं चिपजहियव्वं भविस्सति । एय संखाए से भिक्खू भिक्खायरियाए समुहिते दुहतो लोगं जाणेज्जा, तं जहा-जीवा चेव अजीवा चेव, तसा चेव, थायरा चेव । --..૨, ૫, ૬, સુ, ૬૭૨-૬૭૬ अणुसोओ पडिसोओ य३१०. अणुसोयपढिए बहुजम्मि , पडिसोयलद्धलक्खेणं पडिसोयमेव अप्या, दायवो होउकामेण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy